આ અભિનેત્રી એક ફિલ્મ કર્યા બાદ તરત જ ગુમનામ થઈ ગઈ અને હાલમાં દેખાઈ છે એવી ખૂબસૂરતી ની બલા કે નજર નહીં હટાવી શકો…. જુવો તસ્વીરો
બોલિવુડમાં 90 ના દશક માં એટલી બધી અભિનેત્રીઓ આવી અને ગઈ કે એ વાતનો અંદાજો લગાવો પણ મુશ્કિલ છે. એમાંય થોડી અભિનેત્રીઓ બોલિવુડમાં લાંબી બાજી લગાવી ગઈ અને સફળતાના સિખરે ચડી ગઈ તો ઘણી અભિનેત્રીઓ સફળ થવા છતાં ગુમનામ થઈ ગઈ છે. એમાંય જ એક અભિનેત્રી ઋતુ શિવપુરી પણ છે. જેને 30 વર્ષ પહેલા ફિલ્મ ‘ આંખે ‘ માં કામ કર્યું હતું. આ ફિલ્મમાં તેમણે ગોવિંદા ની વિરુધ્ધમાં કામ કર્યું હતું .
અને તેમના પર ફિલ્માવમાં આવેલ ગીત ‘ લાલ દુપટ્ટે વાલી ‘ બહુ જ પ્રખ્યાત થયું હતું. આ ફિલ્મ દ્વારા ઋતુ રાતોરાત જ પ્રખ્યાત થઈ ગઈ હતી. આના પછી તેમણે થોડી ફિલ્મોમાં કામ કર્યું હતું. પરંતુ ઋતુ ને બૉલીવુડ ની દુનિયા બહુ રાસ આવી નહીં. વાસ્તવમાં ઋતુ બોલિવુડમાં કામ કરવાના કલ્ચરલ થી ખુશ નહોતી. તેમના અનુસાર ઈન્ડસ્ટ્રીમાં તે જે કોઈ પણ ફિલ્મ મેકર પાસે કામ માંગવા જતી હતી તેઓ તેને કોફી કે ડેટ પર આવાની ઓફર ડેટા હતા.
ઋતુ આ વાત થી પરેશાન થઈ ગઈ હતી અને આથી તેમણે ફિલ્મમાં કામ ના કરવાનો નિર્ણય કર્યો. થોડા સમય પછી ઋતુ એ લગ્ન કરતાં જ ફિલ્મ ઈન્ડસ્ટ્રી ને મૂકી દીધી. બહુ વર્ષો સુધી તે પોતાની ફેમિલી લાઈફ માં વ્યસ્ત રહી. પાહિ થોડા વર્ષો બાદ તેમણે ટીવી શો ના માધ્યમથી કમબેક કરવાનો પ્રયત્ન કર્યો. તેમણે ટીવી શો માં કામ કરવા છતાં મજા આવી નહીં. વાસ્તવમાં ઋતુ એ એક ઇન્ટરવ્યુ માં કહ્યું હતું કે જ્યારે તે ટીવી શોની શૂટિંગ થી ઘરે પરત આવતી હતી .
ત્યારે રાત્રે તેના પતિ તેને સૂતા જોવા માલ્ટા હતા. અને જ્યારે તે સવારે જાગતી તો તેના પતિ કામ પર જય ચૂક્યા હતા. તે પોતાના ફેમિલીને સમય આપી શક્તિ નહોતી. આથી તેમણે ટીવી શો માં કામ કરવાનું બંધ કરી દીધું. તમને જણાવી દઈએ કે ઋતુ એક જ્વેલરી ડિઝાઇનર છે અને તે સોશિયલ મીડિયા પર ઘણીવાર પોતાની ડિઝાઈન શેર કરતી રહે છે. ઋતુ ના જો લૂકની વાત કરવામાં આવે તો 48 વર્ષ ની થઈ ચૂકેલી ઋતુ હવે પહેલા કરતાં પણ વધારે ખૂબસૂરત લાગે છે.