આવી દીવાનગી પહેલા નહિ જોઈ હોય!!! ફેન્સ એ અભિનેત્રી તમન્ના ભાટિયા માટે કર્યું એવું કામ કે તે જોઈને અભિનેત્રી પોતાનું આંસુ રોકી શકી નહીં….જુવો શું કર્યું ફેન્સ એ

Spread the love

સાઉથ થી લઈને બૉલીવુડ ઈન્ડસ્ટ્રી સુધી પોતાની એક્ટિંગ નો જલવો દેખાડનારી અભિનેત્રી તમન્ના ભાટિયા પાછળના થોડા ઘણા સમયથી ચર્ચામાં છવાયેલ જોવા મળી રહી છે. તમન્ના ભાટિયા ક્યારેક અભિનેતા વિજય વર્મા ની સાથે રિલેશનશિપ ને લઈને ચર્ચામાં હોય છે તો ક્યારેક પ્રોજેકટ ને લઈને ખબરોમાં આવતી હોય છે. ત્યારે હવે અભિનેત્રી તમન્ના ભાટિયા ઑ એક વિડીયો સોશિયલ મીડિયા પર બહુ જ જડપથી વાઇરલ થઈ રહ્યો છે. તમન્ના ભાટિયા ના આ વિડિયોને જોયા બાદ લોકો હવે તેની ચર્ચા કરી રહ્યા છે.

વાસ્તવમાં તમના ભાટિયા પોતાના એક ફેંસ ને મળી હતી અને ઇનોશનલ થઈ ગઇ હતી.સેલિબ્રિટિ ફોટોગ્રાફર વિરલ ભયની એ પોતાના ઇન્સત્રાગરામ એકાઉન્ટ પર એક વિડીયો શેર કર્યો છે. આ વિડિયોમાં તમે જોઈ શકો છો કે તમન્ના ભાટિયા એરપોર્ટ પર નજર આવી રહી છે અને તેના ફેંસ સેલફી લેવા માટે પડાપડી કરી રહ્યા છે. આ દરમિયાન તમન્ના ભાટિયા ની એક ફિમેલ ફેન તેને મળવા આવી જાય છે .

જે તેના પગ ને સ્પર્શે છે જેના પર તમન્ના ભાટિયા તેને ગળે લગાવી ડે છે અને ફિમેલ ફેન ના હાથમાં દોરવામાં આવેલ પોતાનું ટેટૂ જોઈને તે ભાવુક થઈ જાય છે. તમન્ના ભાટિયા પોતાના મત આટલો બધો પ્રેમ જોઈને બહુ જ ખુશ થઈ ગઈ અને તેની આંખો ભરાઈ આવી. તમના ભાટિયા નો આ વિડીયો સોશિયલ મીડિયા પર જડપથી વાઇરલ થઈ રહ્યો છે જેમાં તેના ફેન પ્રત્યે ના વ્યવહાર ને જોઈને લોકો તેના વખાણ કરી રહ્યા છે.

જો તમન્ના ભાટિયા ના કામની વાત કરવામાં આવે તો તે વેબ સિરીજ ‘ લસ્ટ સ્ટોરીજ 2 ‘ માં નજર અવનિ છે. જેમાં તે વિજય વર્માની સાથે નજર આવશે. વેબ સિરીજ ‘ લસ્ટ સ્ટોરીજ 2’ 29 જૂન થી નેટ્ફ્લિકસ પર રિલિજ થવાની છે. આના સિવાય તમન્ના ભાટિયા ફિલ્મ ‘ ભોલા શંકર’ અને ફિલ્મ ‘ જેલર ‘ માં કામ કરતી દેખાશે. તમન્ના ભાટિયા ની ફિલ્મ ‘ ભોલા શંકર ‘ 11 ઓગસ્ટ અને જેલર 10 ઓગસ્ટ ના રોજ રિલિજ થશે. તમન્ના ભાટિયા છેલ્લી વાર વેબ સિરીજ ‘ જી કરદા ‘ માં નજર આવી હતી જે અમેજોન પ્રાઇમ વિડિયોમાં રિલિજ થઈ હતી.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *