શું વિક્કી કૌશલ સાથે લગ્ન કરીને અભિનેત્રી કેટરિના કૈફ ખુશ નથી??? જાણો સામે આવી રહેલ ટ્વીટર ની હકિકત

Spread the love

બૉલીવુડ અભિનેતા વિક્કી કૌશલ અને અભિનેત્રી કેટરીના કૈફ બી ટાઉન ના સૌથી પોપ્યુલર અને લવિંગ કપલ માના એક છે. બંનેની જોડી ફેંસને બહુ જ પસંદ આવે છે.ત્યાં જ વિક્કી કૌશલ પણ પોતાની પત્ની પ્રત્યે નો પ્રેમ વ્યક્ત કરવા માટે કોઈ અવસર છોડતા નથી. પરંતુ હાલમાં જ બંનેના વૈવાહિક જીવન ને લઈને સોશિયલ મીડિયા પર એક ટ્વિટ વાઇરલ થયું છે જે જોયા બાદ તેમના ફેંસ બહુ જ ટેન્શન માં જોવા મળી રહ્યા છે.

ટ્વિટ માં બતાવામાં આવ્યું છે કે વિક્કી કૌશલ અને કેટરીના કૈફ નું વૈવાહિક જીવન સારું ચાલી રહ્યું નથી.આ ટ્વિટ ઉમૈર સંધુ નામના ટ્વિટર થી કરવામાં આવ્યું છે જેમાં લખ્યું છે કે બ્રેકિંગ ન્યૂજ! કેટરીના કૈફ પોતાના વૈવાહિક જીવન થી ખુશ નથી. વિક્કી કૌશલ ના નજીક ના ક્રૂ મેમ્બર ના અનુસાર વિક્કી કૌશલ એક erectile dysfunction ( નપુસકતા ) બીમારી થી જુજી રહ્યા છે. જેની તેઓ દવાઓ પણ લઈ રહ્યા છે.

બે દિવસ પહેલા કેટરીના કૈફ સાથે જગડો થયા બાદ વિક્કી કૌશલ એ પોતાનો પણ તોડી નાખ્યો હતો. જોકે ઉમૈર સંધુ ના અ ટ્વિટ પર કોઈએ હેરાની વ્યક્ત કરી તો કોઈએ ઉંધા તેને જ ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું. આ વચ્ચે અ ટ્વિટ ની હકીકત પણ સામે આવી રહી છે તો આવો જાણીએ કે અંતમાં હકીકત છે શું ? ‘ બૉલીવુડ લાઈફ ડોટ કોમ ‘ અનુસાર આ વાત સંપૂર્ણ ખોટી અને બેસલેસ છે. હાલમાં તો વિક્કી કૌશલ અને કેટરીના કૈફ વેકેશન પર છે.

‘ જરા હટકે જરા બચકે’ ની સફળતા બાદ બંને પોતાની કમેંટમેંટ પૂરી કર્યા બાદ ક્વાલિટી ટાઈમ સ્પેન્ડ કરવા માટે વેકેશન પર નીકળ્યા છે.તમને જણાવી દઈએ કે વિક્કી કૌશલ હાલમાં જ સારા અલી ખાન ની સાથે ‘ જરા હટકે જરા બચકે ‘ માં નજર આવ્યા હતા. આ ફિલ્મે બોક્સોફિસ પર સારી સફળતા હાંસિલ કરી છે. ત્યાં જ જો વાત કેટરીના કૈફ ની કરવામાં આવે તો અભિનેત્રી જલ્દી જ સલમાન ખાન ની સાથે ‘ ટાઈગર 3 ‘ માં નજર આવશે. આના સિવાય તે અભિનેત્રી અલિયા ભટ્ટ, પ્રિયંકા ચોપડા ની સાથે ‘ જી લે જરા ‘ માં પણ નજર આવશે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. દેશી ગુજરાતી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત  કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ દેશી ગુજરાતી કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *