લગ્ન પછી કરણ દેઓલ એ પત્ની દ્વિશા સાથેની એવી રોમેન્ટિક તસવીરો શેર કરી કે જોઈને પાણી પાણી થઇ જશો….જુવો તસવીરો
બૉલીવુડ અભિનેતા સની દેઓલ ના લાડલા દીકરા કરણ દેઓલ એ પોતાની લોંગ ટાઈમ ગર્લફ્રેંડ દ્રીશા આચાર્ય ની સાથે 18 જૂન 2023 ના રોજ લગ્ન કર્યા હતા. કરણ અને દ્રીશા એ લગ્ન ના બીજા દિવસે એટ્લે કે 19 જૂન 2023 ના રોજ એક રિસેપ્શન પાર્ટી નું આયોજન પણ કર્યું હતું. જેમાં બૉલીવુડ ના ઘણા સ્ટાર્સ શામિલ થયા હતા. સલમાન ખાન થી લઈને આમિર ખાન પણ કરણ અને દ્રીશા ની રિસેપ્શન પાર્ટીમાં શામિલ થયા હતા. અને પાર્ટી ની રોનક વધારી હતી.
હવે કરણ દેઓલ અને દ્રીશા આચાર્ય ના રિસેપ્શન પાર્ટી ની થોડી તસ્વીરો કરણ દેઓલ એ શેર કરી છે જે ફોટોજમાં કરણ પોતાની પત્ની દ્રીશા આચાર્ય ની સાથે સીડીઓ પર પોઝ આપતા નજર આવી રહ્યા છે. કરણ દેઓલ એ અ તસ્વીરો ને શેર કરતાં કેપશનમાં દ્રીશા આચાર્ય ની માટે પોતાનો પ્રેમ પણ રજૂ કર્યો છે. કરણ એ લખ્યું કે પ્યાર, દોસ્તી , બંધન અને વિકાસ ની એકસાથે ખૂબસૂરત યાત્રાની શરૂઆત. મારા પત્ની ના રૂપમાં મારા જીવનમાં પગલાં રાખવા માટે બહુ ધન્યવાદ.
રિસેપ્શન પાર્ટી ની સામે આવી રહેલ આ તસ્વીરો માં કરણ દેઓલ બ્લેક કલર ના શુટ માં નજર આવી રહ્યા છે ત્યાં જ દ્રીશા ગોલ્ડન આઉટફિટમાં બહુ જ ખૂબસૂરત લાગી રહી છે. કરણ અને દ્રીશા ની અ તસ્વીરો પણ લોકો બહુ બધો પ્રેમ વરસાવી રહ્યા છે અને સાથે જ કમેંટ પણ કરી રહ્યા છે. જ્યાં એક યુજરે કમેંટ કરતાં લખ્યું કે કરણ અને દ્રીશા તમને બંને ને શુભકામના . તમને જીવનભર પ્રેમ અને શાનદાર રોમાંચ ની માટે શુભકામના, ત્યાં જ એક અન્ય યુજરે લખ્યું કે તમને બંને ને બહુ બધી બધાઇ.
કરણ દેઓલ ના પિતા અને અભિનેતા સની દેઓલ એ દીકરા ની પોસ્ટ પર એક પ્યારી કમેંટ કરી છે અને લખ્યું છે કે એક સુંદર જીવન બનાવો અને જીવો. ત્યાં જ અભિનેતા અમિત સાધ એ લખ્યું કે બધાઈ હો કરણ, તમારા જીવન ની આ યાત્રા મંગલમય હોય. બહુ પ્રેમ. જો કામની વાત કરવામાં આવે તો કરણ દેઓલ એ પોતાના કરિયર ની શરૂઆત વર્ષ 2019 માં આવેલ ફિલ્મ ‘ પલ પલ દિલ કે પાસ’ થી કરી હતી. જોકે આ ફિલ્મને બોક્સ ઓફિસ પર બહુ સારો રિસ્પોન્સ મળ્યો નહોતો. આના બાદ તેઓ વર્ષ 2021 માં રિલિજ થયેલ ફિલ્મ ‘ વેલે’ માં નજર આવ્યા હતા. અ ફિલ્મને પણ દર્શકોએ પસંદ કરી નહીં અને ફોલ્મ બોક્સઓફિસ માં સફળ રહી નહીં.
View this post on Instagram