અરે આ શું??? ક્રિકેટર સુરેશ રૈના એ વિદેશ માં ખોલ્યું પોતાનું રેસ્ટોરન્ટ,જ્યાં જમવાનું પણ તેઓ જાતે જ ….જાણો વિગતે

Spread the love

ટિમ ઇન્ડિયાના પૂર્વ ખિલાડી સુરેશ રૈના એ એક નવી શરૂઆત કરતાં એમ્સટડર્મ માં પોતાનું એક નવું રેસ્ટોરન્ટ ખોલ્યું છે આ ભારતીય રેસ્ટોરન્ટ નું નામ તેમણે ‘ RAINA ‘ રાખ્યું છે. રૈના આ રેસ્ટોરન્ટ ના મધ્યમ થી ભારતના મજેરદાર પકવાનો ને યુરોપ સ્વાદ સુધી લઈ જવાના મિશન પર છે. રૈના એ સોશિયલ મીડિયા પર જ્યાર થી રેસ્ટોરન્ટ ને લઈને પોસ્ટ શેર કરી છે ત્યાર થી જ તેમણે લોકો બધાઈ આપવા લાગ્યા છે.

images 44

images 42

આ વાત દરેક લોકો જાણે જ છે કે સુરેશ રૈના ને જમવાનું બનાવાનો બહુ જ શોખ છે. સોશિયલ મીડિયા પર તેઓ ઘણીવાર જમવાનું બનાવતા હોવાના ફોટો અને વિડીયો શેર કરતાં રહે છે. પરંતુ, હવે તેઓએ પોતાના આ શોખ ને આગળ વધારતા એક રેસ્ટોરન્ટ ખોલી છે. આ રેસ્ટોરન્ટ તેમણે એમ્સટડર્મ માં ખોલી છે જ્યાં તેઓ ઇંડિયન ભોજન સર્વ કરશે. સુરેશ રૈના એ જાતે જ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર થોડી ફોટો શેર કરતની સાતે જ કેપશનમાં લખ્યું હતું કે હું એમ્સ્ટરડેમમાં રૈના ઈન્ડિયન રેસ્ટોરન્ટ શરૂ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છું

images 40 1

FzS1d39akAAXLlX

જ્યાં હું રસોઈ બનાવવાના મારા શોખને આગળ ધપાવીશ. વર્ષોથી તમે મારો ખોરાક પ્રત્યેનો પ્રેમ અને મારી રસોઈ કૌશલ્ય જોઈ છે અને હવે હું ભારતના વિવિધ સ્થળોના સૌથી અધિકૃત અને મૂળ સ્વાદો સીધા યુરોપના લોકો સમક્ષ રજૂ કરવાના મિશન પર છું. તમે પણ મારી સાથે આ અસાધારણ પ્રવાસમાં જોડાઓ કારણ કે અમે સાથે મળીને એક સ્વાદિષ્ટ અને સાહસિક પ્રવાસ શરૂ કરીએ છીએ.

images 38 1

images 39 1

1dc3a 16836102415314 1920

રોમાંચક અપડેટ્સ, અમારી સ્વાદિષ્ટ વાનગીઓની ઝલક અને રૈના ઇન્ડિયન રેસ્ટોરન્ટના ભવ્ય ઉદઘાટન માટે જોડાયેલા રહો.સુરેશ રૈના એ 15 ઓગસ્ટ 2020 ના દિવસે એમએસ ધોની ના સન્યાસ લીધા બાદ તરત જ ઇન્ટરનેશનલ ક્રિકેટ ને અલવિદા કહી દીધું હતું. જેના પછી સુરેશ રૈના એ આઈપીએલ માથી પણ રિટાયરમેંટ લઈ લીધી. અને હવે તેઓ હાલના સમયમાં કમેટ્રી કરતાં નજર આવે છે. જોકે હવે તેઓ પોતાના આ રેસ્ટોરન્ટ માં પણ સમય પસાર કરતાં જોવા મળસે.

 

View this post on Instagram

 

A post shared by Suresh Raina (@sureshraina3)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *