રોટલી બનાવતી વખતે નાખો આ 10 વસ્તુ જેના થાય છે કેટલાય ફાયદા….

Spread the love

દર્શક મિત્રો આજે તમને જણાવશુ કે મોજ શોખ ના લીધે જે બિન ઉપયોગી ખોરાક લેતા હોઈએ છીએ. લોકો આજે ફાલતુ ખાનપાન અને મસાલાવાળા ખોરાકને કારણે સ્વાસ્થ્ય નબળું બનતું જાય છે. આજે ઓસા પ્રોટીન વાળા ખોરાકને કારણે લોકોમાં નબળાઈ અને દુબળા પતળા શરીર જોવા મળે છે. રસ્તા પરની લારીની મસાલેદાર ડીશ ખાવાના શોખીન આજે નબળાઈ નો શિકાર થઇ રહ્યા છે,

મસાલેદાર અને લારીની ડીશ ને છોડીને ઘરની સાદી રોટલી ખાવી ઉત્તમ છે. શું તમને ખબર છે? કે ઘઉંના લોટથી બનતી આ રોટલી ખુબ ગુણકારક છે. મિત્રો આપણે રોજ રોટલીને સવારમાં ચા સાથે કે રોજના ખોરાક તરીકે લેતાજ હોઈએ છીએ, પરંતુ તેને બનાવતી સમયે જો તેમાં અમુક અન્ય વસ્તુ ઉમેરવાથી તે વધારે પ્રોટીન અને ગુણકારક બની જાય છે. રોટલીને વધુ ગુણકારક બનાવવા તેમાં ચાના,સત્તુ ની ડાળ,અને મગની ડાળ ઉમેરવી જોઈએ.

જેનાથી નબળાઈ જતી રહે અને શરીર એકદમ ફુરતી દાર બને છે. આપણે રોજ રોટલી ખાતા હોઈએ છીએ અને તે ચા કે સવારના નાસ્તા સાથે તેમની મજા માણતા હોઈએ છીએ. દોસ્તો તમેં શું જાણો છો!

કે ઘઉની સાથે આ વસ્તુ ઉમેરવાથી સ્વાસ્થ્ય પર ખુબ જડપી રિજલ્ટ મળે છે. રોટલી ખાન પાનમાં હળવા ખોરાક તરીકે જાણવામાં આવે છે, બીમાર વ્યક્તિને ડોક્ટર રોટલી ખાવાની સલાહ આપે છે. કારણ કે તેમાં વધારે પ્રમાણ માં પ્રોટીન હોય છે, અને તે શરીરને વિકાસ કરવામાં મદદ કરે છે. સવારમાં ચાની સાથે રોટલી કે ભાખરી ખાતા હોઈએ છીએ જે આપણો રોજીંદો ખોરાક છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *