દયાબેન ઉર્ફે દિશા વાકાણી રિતિક રોશન અને એશ્વર્યા રાય ના એક સુપર હિટ ફિલ્મ માં કામ કર્યું છે…. જાણો તે ફિલ્મ કયું છે.
મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એવા શો વિષે કે જે આજે ટેલીવિજન પર TRP ના મામલે ટોપ પર છે. જે શોમાં કામ કરતા અભિનેતા અને અભિનેત્રીના સારા પ્રફોમંસને કારણે સંભવબન્યું છે, જે ટીવી પર આજે ટોપ પોજીશન પર છે. કેટલાક એક્ટરોએ પોતાના અભિનયથી ટેલીવિજન પર એક અલગજ ચાપ છોડી છે. સોની ટીવી (sony t.v ) પર ટેલીકાસ્ટ થતા શો ‘સી આઈ ડી’ માં જેમ અભિજિત, દયા, એ ચી પી પ્રદ્યુમન, અને સાલુકે જેવા કેરેક્ટર ફેમસ થયા છે.
જેને પોતાના સારા અભિનય અને અલગ અંદાજથી દર્શકોના દિલમાં જગ્યા બનાવી છે. તો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એવીજ એક અભિનેત્રી વિષે જેને સોની સબ (sony sab) ટીવી પરના શો ‘તારક મહેતા કા ઉલટા ચશ્માં’ ની અંદર કામ કરતી ‘દયા ભાભી’ વિષે જેને એક અલગ જ અંદાજના અભિનયથી તેમણે દર્શકોના દિલમાં સ્થાન મેળવ્યું છે. દર્શક મિત્રો તમને જણાવીએ કે ૨૮ જુલાઈ ૨૦૦૮થી સોની સબ ટીવી પર શરુ થયેલા શો ‘તારક મહેતા કા ઉલટા ચશ્માં’ જે પાસલા ૧૩ વર્ષોથી ટેલીકાસ્ટ થઇ રહ્યો છે.તેમાં કામ કરી રહેલા કેટલાક એવા કલાકારો છે,
જે આજે પોનાના શોના કારણે લોકપ્રિય છે. મિત્રો તમે સમજી સુક્યા હશો કે મને કોની વાત કરી રહ્યા છીએ, હા અમે દયાભાભી ઉર્ફ દિશા વકાણી વિષે વાત કરવા જઈ રહ્યા છીએ, તેમણે પોતાના અભિનયથી અને તેમના અલગ આવાજ થી લોકપ્રિય બની છે. તેમણે હિન્દી તેમજ ગુજરાતી ટીવી સીરીયલ અને કેટલીક ફિલ્મોમાં તેમણે કામ કર્યું છે. તેઓ રિતિક રોશન અને એશ્વર્યા રાયની ફિલ્મ જોધા અક્બર માં કામ કરી ચૂકી છે. તે આજે પુરા દેશમાં દયા ભાભીના નામથી જાણીતી છે, દેશના લગભગ મોટાભાગના ઘરમાં આ શો જાણીતો છે.
મિત્રો શું તમે જાણો છો કે થોડા સમયથી દિશા વકાણી તારક મહેતા શો પર જોવા મળતી નથી, હવે તે તારક મહેતા શોમાં કામ કરી રહી નથી. તેમના અંગત કારણો ને લઈને તેમણે શોને અલવિદા કહી દીધું છે. તેમની ખુબ માટી ફેન ફોલ્લોવિંગ હોવા છતા પોતાના ચાહકોથી દુર થઇ ગય છે. તેમના ચાહકો તેમણે આજ પણ શોમાં દયાભાભીના સ્વરૂપમાં જોવા માંગે છે. તેમના ફેંસ દિશા વકાણી વિષે જાણવાનું પસંદ કરે છે. દિશા વકાણી તેની દિકરી અને તેના ઘર પરિવાર સાથે ખુશહાલ જીવન વિતાવી રહી છે.