લ્યો બોલો!! “મોયે મોયે” નું હવે આવી ગયું ભજન વાળું વરઝન, વિડીયો જોઈ હસી હસીને ગોટા જ વળી જશો.. જુઓ વિડીયો

Spread the love

આપણે સૌ કોઈ જાણીએ છે કે, હાલમાં સોશિયલ મીડિયા પર “મોયે મોયે” ગીત ખૂબ જ લોકપ્રિય બન્યું છે. આ ગીતનું લોકડાયરા વર્ઝન પણ વાયરલ થઈ રહ્યું છે. આ વિડિયોમાં યુવાનો વાડીમાં બેસીને કેસીયો, તબલા અને મંજીરાના તાલે આ ગીત વગાડી રહ્યાં છે. આ વિડિયોને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યાં છે.

આ સોન્ગ વાયરલ થવા પાછળના કેટલાક કારણો છે. પ્રથમ કારણ એ છે કે આ ગીતનો તાલ ખૂબ જ આકર્ષક છે. આ તાલ પર લોકો ઝડપથી નાચવા લાગે છે. બીજું કારણ એ છે કે આ વિડિયોમાં યુવાનો ખૂબ જ ઉત્સાહિત દેખાઈ રહ્યાં છે. તેમની આ ઉત્સાહિત ભાવનાઓ જોઈને લોકો પણ મૂડમાં આવી જાય છે. ત્રીજું કારણ એ છે કે આ સોન્ગ પર કોઈ પણ સરળતાથી રીલ બનાવી શકે છે.

આ વિડિયો વાયરલ થવાથી લોકોમાં આ ગીત પ્રત્યેનો રસ વધ્યો છે. આ ગીત હવે ગુજરાતી સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય બન્યું છે કારણ કે તમે વાયરલ વિડિયોમાં જોઈ શકશો કે યુવાનો વાળીની વચ્ચે લોક ડાયરો ચાલી રહ્યો હોય તેવી રીતે બેસીને ભજનના તાલમાં મોયે મૉયે કર્યું છે. ખરેખર આ વિડીયો હાલમાં સૌ કોઈને પસંદ આવી રહ્યો છે.

આ યુવાનોએ ગુજરાતી સંસ્કૃતિનું પણ પ્રદર્શન થયું છે. આ વિડિયોમાં યુવાનોએ કેસીયો, તબલા અને મંજીરાનો ઉપયોગ કરીને ગુજરાતી લોક સંગીતનો પ્રચાર કર્યો છે. આ વિડિયોથી યુવાનોમાં લોક સંગીત પ્રત્યેનોનો ભાવ વ્યક્ત કર્યો છે, ખરેખર ગુજરાતીઓ જે પણ કંઈ કરે તે હટકે હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *