આટલું સુંદર ફિગર ધરાવતી હોવા છતાં આ અભિનેત્રીઓ આજે પણ જીવે છે સિંગલ જીવન તેની ઉંમર જાણી લાગશે આંચકો,

Spread the love

આપણા સમાજમાં લગ્ન એક જીવનનો ભાગ માનવામાં આવે છે. કારણ કે દરેક યુવાન અને યુવતીઓ ની અમુક ઉંમર થાય એટલે લગ્ન કરવા એ જરૂરી બની જતા હોય છે. ખાસ કરીને યુવતીઓના માતા-પિતા ને યુવતીઓના લગ્ન કરીને સાસરે વળાવવાનું ખૂબ જ આતુરતા હોય છે. પરંતુ ટીવી સીરીયલ અને બોલીવુડ ની અમુક અભિનેત્રીઓ એવી છે કે જેને લગ્નની ઉંમર વટાવી દીધી હોવા છતાં પણ આ જે તેણે લગ્ન કરેલ નથી. તો ચાલો એમાં કોનો કોનો સમાવેશ થાય છે.

નેહા મહેતા- નેહા ને તો હર કોઈ લોકો જાણે છે. કારણ કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરીયલમાં નેહા મહેતા અંજલી ભાભી તરીકે પ્રખ્યાત હતી. તેને આ માં ઘણું બધું કામ કરેલું હતું. તેને પોતાના એક્ટિંગની શરૂઆત ડોલર બહુ થી કરી હતી. આજે નેહા મહેતાની ઉંમર 41 વર્ષની છે છતાં પણ તે હજુ અપર્ણીત છે તેનો ઉછેર ગુજરાતના અમદાવાદ અને વડોદરામાં થયો હતો.

જિયા માણેક- સ્ટારપ્લસના પ્રખ્યાત શો સાથ નિભાના સાથિયામાં ગોપી બહુ નો પ્રખ્યાત પાત્ર ભજવનાર જીયા માણેક આજે 33 વર્ષની થઈ છે. છતાં પણ તેને લગ્ન કોઈ વિચાર કરેલો નથી જાણવા મળ્યું કે સાથ નિભાના સાથિયામાં અમુક એવા દ્રશ્યો સોના પ્રોડ્યુસર દ્વારા કરવામાં આવવાના હતા કે જેના લીધે જ્યાં માણેક કે આવશો ને છોડી દીધો હતો.

શિલ્પા શિંદે- ટીવી ઉપર આવતો પ્રખ્યાત શો ભાભીજી ઘર પર હે ના ફંકી પાત્રો અંગુરી ભાભી ના રોલમાં શિલ્પા જોવા મળી હતી .લોકો શિલ્પા ને અંગુરી ભાભીના પાત્ર જોઈને ખૂબ જ પ્રેમ વર્ષાવતા હતા પરંતુ જ્યારે શિલ્પા એ પોતાની વધતી લોકપ્રિયાના ને લઈને તેને ફી વધારવાની માંગણી કરી ત્યારે નિર્માતા તેની સાથે સહમત ન થયા અને તેને શો માંથી અલવિદા કહેવું પડ્યું હતું. શિલ્પા સંદેશ આજે 42 વર્ષની થઈ છે છતાં પણ તેને લગ્ન કર્યા નથી.

શમિતા શેટ્ટી- બોલીવુડ જગતમાં સમિતા શેટ્ટીનું નામ કંઈક ને કંઈક જોડાયેલું આવે છે તેને ઘણી કોશિશ કરી કે તે બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં આગળ વધે પરંતુ તેને ખાસ એવો પ્રતિસાદ મળ્યો નહીં. 42 વર્ષની સમીતા શેટ્ટી નું નામ રાકેશ બાપટ સાથે રિલેશનશિપમાં જોડાયેલું રહે છે છતાં પણ તેના લગ્ન કર્યા નથી.

સાક્ષી તવર- સાક્ષી બોલીવુડના અભિનેતા અમીરખાન સાથે બોલીવુડની એક ફિલ્મ પણ કરેલી છે આ ઉપરાંત તેના લગ્ન સંગીતકાર અને ગાયક વિશાલ દલાલ ના સાથે નક્કી થયા હતા પરંતુ આજે પણ તે 46 વર્ષની સિંગલ છે આમ બોલીવુડને ટીવી સિરિયલ ની આ ઘણી બધી અભિનેત્રીઓ આજે પણ સિંગલ જીવન જીવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *