હાર્ટ અટેક બાદ પહેલી વખત રેમ્પ વોક કરતી જોવા મળી પૂર્વ મિસ યુનિવર્સ સુષ્મિતા સેન ! વિડીયો થયો વાયરલ…જુઓ વિડીયો

Spread the love

જો બૉલીવુડ ઇન્ડસ્ટ્રીઝની વાત કરવામાં આવે તો તમે બધા 47 વર્ષીય પૂર્વ મિસ યુનિવર્સ તેમજ ફિલ્મ જગતની દિગ્ગજ અભિનેત્રી સુષ્મિતા સેનને તો ઓળખતાજ હશો કે જેઓ આ દિવસોમાં ફરી ચર્ચામાં છે, તો વળી થોડા દિવસો પહેલા તેમનાથી સંબંધિત એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા હતો
કે તેમને હાર્ટ એટેક આવ્યો છે, આ સાંભળીને બધા દંગ રહી ગયા. ખૂબ જ ફિટ અભિનેત્રી સુષ્મિતાને હાર્ટ એટેક આવ્યો તે સાંભળીને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. છે તવામાં હાલ તેમનો એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખુબજ ધૂમ મચાવી રહ્યો છે.

જેમાં સુષ્મિતા રેમ્પ વોક કરતી જોવા મળી રહી છે. હા, સુષ્મિતાના ફ્રેશ ફોટોઝ સોશિયલ મીડિયા પર છવાયેલા છે પૂર્વ મિસ યુનિવર્સ અને બોલિવૂડની જાણીતી અભિનેત્રી સુષ્મિતા હવે પોતાની નવી સ્ટાઈલને કારણે ચર્ચામાં છે. હાર્ટ એટેક બાદ પહેલીવાર તે ફેશન શોમાં રેમ્પ પર જોવા મળી હતી. પીળા લહેંગા ટાઇપના ડ્રેસમાં તે ખૂબ જ સ્ટાઇલિશ અને આકર્ષક લાગી રહી હતી.

સુષ્મિતાનો લુક હવે સોશિયલ મીડિયા પર દરેક જગ્યાએ છવાયેલો છે. લોકો તેમના ફોટા પર ઉગ્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે. તેની સુંદરતા જોઈને લોકો તેના જોરદાર વખાણ કરી રહ્યા છે અને સ્વસ્થ થઈને તેના ગ્લેમર દેખાડવા બદલ તેને અભિનંદન આપી રહ્યા છે. આમ હાલ સુષ્મિતા સેનનો આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખુબજ વાયરલ થઇ રહ્યો છે.

જ્યારે સુષ્મિતા સેન લેક્મે ફેશન વીકના રેમ્પ વોકમાં પહોંચી તો તેને જોઈને બધાએ બૂમો પાડી અને તાળીઓ પાડવા લાગી. સુષ્મિતાનો લુક ખરેખર ફેબ્યુલસ લાગી રહ્યો હતો, તે ચહેરા પર સ્મિત સાથે અને ખૂબ જ આત્મવિશ્વાસ સાથે રેમ્પ પર વોક કરી રહી હતી. જેને જોઈને લોકો ભારે ખુશી વ્યક્ત કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *