દિશા પટ્ટણી એ 2.4 કરોડની સુલ્ટ્રી સાડી પહેરીને એવી અદાઓનો જાદુ ચલાવ્યો કે તસવીરો જોઈને તમારી પણ આંખોં ચાર થઇ જશે….જુવો ખુબસુરત તસવીરો

Spread the love

બૉલીવુડ અભિનેત્રી દિશા પટ્ટણી અવારનવાર પોતાના હોટ ફેશન ચૉઇસિસ ના કારણે દરેક લોકોને મંત્રમુગ્ધ કરી દેતી હોય છે. કેમકે તે સ્ટાઇલ કવિન છે. અભિનેત્રી ને રિસ્કથી ભરેલા ફેશન ટ્રેન્ડ ને ફ્લોન્ટ કરવું બહુ જ પસંદ છે. તે દરેક આઉટફિટ ને બહુ જ સારી રીતે પહેરતી હોય છે. દિશા પટ્ટણી એ ઘણીવાર પોતાના શાનદાર ફોટોશૂટ અને રેડ કાર્પેટ લુકથી દરેક લોકોનું ધ્યાન આકર્ષિત કરી લીધું છે. 19 જૂન 2023 ના રોજ દિશા પટ્ટણી એ પોતાના ઇંસ્ત્રા હેન્ડલ પરથી હોટ, પરંતુ ટ્રેડિશનલ આઉટફિટ માં પોતાની તસ્વીર શેર કરી છે.

આ તસ્વીરોમાં અભિનેત્રી દિશા પટ્ટણી એક સિલ્વર કલર ની સાડીમાં નઝર આવી રહી છે. જેની ચારેબાજુ સુંદર કઢાઈકામ કરવામાં આવ્યું છે. દિશા એ આ ચમકદાર સાડી ની સાથે  મેચિંગ કઢાઈ વાળું બ્રાલેટ સ્તાઈલ બ્લાઉઝ પેયર કર્યું છે. આ ફોટોશૂટ ની તસવીરો હાલમાં આખા ઇન્ટરનેટ ન તાપમાન વધારી રહી છે. અને તેમના ફેન્સ તેમની આ સ્ટાઇલ ના વખાણ કરતા રહી ગયા છે. ફોટોશૂટ માટે દિશા પટ્ટણી એ ડિઝાઈનર રિતિકા મીરચંદાની ના કલેક્શન માંથી એક શાનદાર આઉટફિટ પસંદ કર્યું હતું.

તેમની સાડી માં થ્રેડ એન્ડ લૈસ ની એમ્બ્રોડરી કરવામાં આવીહતી અને સિકિવન એન્ડ બીડ એમ્બેલિશમેન્ટ ની સાથે સામેની બાજુ પલીટસ હતી. દિશા એ પોતાની સાડી ના મેચિંગ સ્લીવલેસ બ્લાઉઝ ની સાથે પેટર કરી હતી. જેમાં એક પ્લજિંગ વી નેકલાઇન અને એક અસમેટ્રિક હેમ હતું. આના સિવાય સ્કેલપ્ડ હેમ વાળા પલ્લું ને શોલ્ડર પર સારી રીતે ફિટ કરવામાં આવ્યો હતો. જેમાં તેમની સાડી એ દરેક લોકોની આંખો ચાર કરી દીધી હતી. પોતાના લુકને વધારે સારું બનાવા માટે દિશા પટ્ટણી એ પ્રિ ટ્રૅપ્ડ સાડી લુક માટે સટાઈલીસ્ટ સિલ્વર બ્રેસલેટ્સ અને એલિગેટ ઍરિંગ્સ ને પસંદ કરી હતી.

bollywoodshaadis. com
bollywoodshaadis. com

આ સાથે જ તેમને સાઈમાં ઓપન હેયર અને ગ્લેઈમ મેકઅપ ની સાથે ફિનિશિંગ ટચ આપ્યું હતું. દિશા ના આ લુકમાં ડાર્ક આઈબ્રો , ગિલ્ટરી આઈ શેડો , વિંગ્ડ આઇલાઇનર , મસ્કારા લૈશેજ , રોગડ ચીક્સ અને ગ્લાસી પિન્ક લિપ શેડ તજી સજ્જ થયેલી હતી. તમને જણાવી દઈએ કે દિશા પટ્ટણીએ આ જે સાડી પહેરી છે તેની કિંમત 2,41,300 રૂપિયા જણાઈ રહી છે. તમને જણાવી દઈએ કે દિશા પટ્ટણી એ ફિલ્મ ‘ એમએસ ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી ‘ થી પોતાના કરિયર ની શરૂઆત કરી હતી.

bollywoodshaadis. com
bollywoodshaadis. com

જેમાં તેઓએ પ્રિયંકા ઓ રોલ નિભાવ્યો હતો. ત્યાર પછી ‘મલંગ ‘ અને બાગી 2 ‘ જેવી હિટ ફિલ્મો માં કામ કર્યું છે. તેછેલ્લે અર્જુન કપૂર અને જોન અબ્રાહમ સ્ટારર ફિલ્મ ‘ એક વિલન રિટર્ન્સ ‘ મા નજર આવી હતી. હવે તે સિદ્ધાર્થ મલ્હોત્રા ની સાથે કરણ જોહર ની ફિલ્મ ‘ યોદ્ધા’ માં નજર આવશે. જે રિલીઝ માટે તૈયાર હે. આના સિવાય દિશા એ તમિલ અભિનેતા સૂર્યા ની સાથે પોતાની પહેલી તમિલ ફિલ્મ ‘ સૂર્યા 42 ‘ પણ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *