સાઉથ ના સુપરસ્ટાર ચિરંજીવીના ઘરમાં ખુશીનો માહોલ જોવા મળ્યો, રામ ચરણ અને ઉપાસના બન્યા માતા- પિતા….. ઘરે લક્ષ્મીજી પધાર્યા

Spread the love

ટોલિવૂડ ના પાવર કપલ રામ ચરણ અને ઉપાસના કમીનેની એ 20 જૂન 2023 ના રોજ પોતાની દીકરી નું આ દુનિયામાં સવાગ્ત કર્યું છે. લગ્ન ના 11 વર્ષ બાદ તેઓ પોતાના જીવનમાં દીકરી નું આગમન થતાં તેઓ બહુ જ ખુશ અજર આવી રહ્યા છે અને પોતાની દીકરી સાથે આ નવી જર્ની ને શરૂ કરવા માટે બહુ જ ખુશ છે. જોકે બંને એ હજુ સુધી આ ખબર ની જાહેરાત કરી નથી. પરંતુ એપોલો હોસ્પિટલ ની ટિમ એ ગુડન્યૂજ અનાઉસ્મેટ માટે એક મેડિકલ બુલેટિન બહાર પડી છે.

હાલમાં જ રામ અને ઉપાસના ની દીકરી ને તેના દાદા તથા દિગ્ગજ અભિનેતા ચિરંજીવી કોનીડેલા ની તરફથી એક ક્યૂટ નિકનેમ મળ્યું છે. વાસ્તવમાં મેગાસ્ટાર ચિરંજીવી એ ટ્વિટર હેન્ડલ પર પોતાની પોત્રી ના આવની ખુશખબરી શેર કરી છે. બિન્દાસ દાદા એ રામની દીકરી ને ‘ લીટીલ મેગા પ્રિન્સેસ ‘ કહ્યું અને એક દીલને સ્પર્શી જનાર નોટ પણ લખી છે. ચિરંજીવી એ લખ્યું કે વેલકમ લિટલ મેગા પ્રિન્સેસ. તમે તમારા આગમનથી મેગા પરિવારમાં ખુશીઓ પાથરી દીધી છે. તમારા આગમન થી રામ ચરણ અને ઉપાસના માતા પિતા બન્યા છે

અને અમે દાદા- દાદી બન્યા ના ખુશ અને ગૌરવ અનુભવીએ છીએ. આ વચ્ચે જ ચિરંજીવી પોતાની પત્ની સુરેખા સાથે પોત્રી ને મળવા માટે અપોલો હોપિટલ પહોચ્યા હતા. જેનો એક વિડીયો સોશિયલ મીડિયા પર સામે આવી રહ્યો છે. વિડિયોમાં નવા બનેલા દાદા અને દાદી પોતાના મેગા પરિવાર ની નાની લક્ષ્મી ના આગમન થી બહુ જ ખુશ દેખાઈ રહ્યા છે. વ્હાઇટ શર્ટ અને બેજ કલર ના પેંતમાં અભિનેતા ચિરંજીવી બહુ જ હેન્ડસમ લાગી રહ્યા છે.ત્યાં જ તેમની પત્ની સુરરેખા પિન્ક કલર ની સાડીમાં ખૂબસૂરત દેખાઈ રહી છે.

આ વિડિયોમાં આપણે હિરંજીવી અને તેમની પત્ની ને હોસ્પિટલ ના કર્મચારિયો ની સાથે વાતચીત કરતાં જોઈ શકીએ છીએ.જુનિયર NTR એ પણ રામ ચરણ અને ઉપાસના ને પોતાના ટ્વિટર હેન્ડલ પરથી બધાઈ આપી છે. જેવા જ રામ ચરણ અને ઉપાસના કામીનેની ની દીકરી ના આવવાની જાણકારી ફેંસ ને મળી કે ફેંસ એ આ નવા માતા પિતા અને ‘ લિટલ મેગા પ્રિન્સેસ ‘ પર પોતાનો પ્રેમ અને આશીર્વાદ ન્યોછાવર કરતા નજર આવી રહ્યા છે. ઘણા તસ્વીરો અને વિડીયો સામે આવ્યા છે કે જેમાં અપોલો હોસ્પિટલ ની બહાર રામ અને ઉપાસના ના ફેંસ તેમની માં ખુશીઓનું જશ્ન મનાવતા નજર આવી રહ્યા છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *