“બજરંગીભાઈજાન” સલમાનખાન પર ચડ્યું બાર્બી નું ભૂત , અરબાઝ ખાનની બર્થડે પાર્ટીમાં ભાઈજાન ગુલાબી પેન્ટમાં જોવા મળ્યા… જુઓ વિડીયો

Spread the love

બોલિવૂડના ભાઈજાન એટલે કે સલમાન ખાન આ દિવસોમાં બિગ બોસ ઓટીટી 2 હોસ્ટ કરી રહ્યો છે. આ સાથે તે તેની આગામી ફિલ્મ ટાઈગર 3ને કારણે પણ ચર્ચામાં છે. દરેક લોકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ગત દિવસે અરબાઝ ખાનનો જન્મદિવસ હતો. તેની બર્થડે પાર્ટીમાં ઘણા સ્ટાર્સ સામેલ થયા છે. આ દરમિયાન તેનો ભાઈ સલમાન ખાન પણ જોવા મળ્યો હતો. આવો જોઈએ સલમાન ખાનની લેટેસ્ટ તસવીરો…

અરબાઝ ખાનની બર્થડે પાર્ટીમાં સલમાન ખાને ધમાકેદાર એન્ટ્રી કરી હતી, જેની સાબિતી એક્ટરની આ તસવીરો આપે છે. સલમાનની આ સ્ટાઈલ ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે.  સલમાન ખાન સ્ટાઇલિશ લુકમાં જોવા મળ્યો હતો. જે તસવીરો સામે આવી છે તેમાં સલમાન ખાન ખૂબ જ સ્ટાઇલિશ લાગી રહ્યો છે. આ તસવીરો જોયા બાદ સ્પષ્ટ થાય છે કે ભાઈજાન સ્ટાઈલના મામલે હજુ પણ ટોપ પર છે. આ દરમિયાન સલમાન ખાને કેમેરા સામે જોરદાર પોઝ પણ આપ્યા હતા. ભાઈજાનનો એક-એક પોઝ ઈન્ટરનેટ પર લોકોમાં ચર્ચાનો વિષય બની ગયો છે.  સલમાન ખુબ જ હેન્ડસમ લાગી રહ્યો છે. આ તસવીરોમાં સલમાન ખાન ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યો છે. સલમાન ખાનનો આ લુક જોયા બાદ મહિલા ફેન્સના દિલની ધડકન વધી ગઈ છે.

સલમાન ખાન બોલિવૂડનો સુપરસ્ટાર છે. સલમાન ખાનની આ તસવીરો જોઈને ચાહકો ગાજી ઉઠ્યા છે. લોકો કોમેન્ટ કરીને ભાઈજાનના વખાણના પુલ બાંધી રહ્યા છે.  તમને જણાવી દઈએ કે દરેક લોકો સલમાન ખાનની આવનારી ફિલ્મોની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ લિસ્ટમાં ટાઈગર 3નું નામ ટોપ પર છે. ટાઇગર 3 ક્યારે રિલીઝ થશે. સલમાન ખાન અને કેટરિના કૈફની આગામી ફિલ્મ ટાઈગર 3 આ વર્ષે ડિસેમ્બર મહિનામાં રિલીઝ થઈ શકે છે. આ ફિલ્મમાં ઈમરાન હાશ્મી વિલનની ભૂમિકા ભજવવાનો છે. શાહરૂખ ખાન પણ ટાઈગર 3માં કેમિયો કરશે.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *