અર્જુન કપૂર ની બર્થ ડે પાર્ટીમાં ગર્લફ્રેન્ડ મલાઈકા અરોડા એ એવી કમર લચકાવી કે વિડિયો જોઈને પાણી પાણી થઇ જશો…..જુવો વીડિયો

Spread the love

બૉલીવુડ ના સુપરસ્ટાર અર્જુન કપૂર આજ પોતાનો 38 મો જન્મદિવસ મનાવી રહ્યા છે ત્યારે અભિનેતા ને સોશિયલ મીડિયા પર ઘણી બધાઈ આપવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે બોની  કપૂર ના દીકરા અર્જુન કપૂર 38 વર્ષ ના પૂરા થઈ ગ્યાં છે. અને આ ખાસ અવસર પર અભિનેતા એ એક પાર્ટી પણ હોસ્ટ કરી હતી. આ પાર્ટી માં તેમણે પોતાની લેડી લવ મલાઇકા આરોડા, અર્જુન ની બહેન  અંશુલા કપૂર પોતાના બોયફ્રેંડ રોહન  ઠક્કર સાથે નજર આવી હતી.

પાર્ટીની કેટલીક તસવીરો ઈન્ટરનેટ પર ખૂબ વાયરલ થઈ રહી છે. એક વીડિયોમાં મલાઈકા તેના લોકપ્રિય ગીત ‘ છૈયાં છૈયાં ’ પર ડાન્સ કરતી જોઈ શકાય છે.તમને જણાવી દઈએ કે  અર્જુન કપૂરની બર્થડે પાર્ટીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે જેમાં મલાઈકા અરોરા ફિલ્મ ‘દિલ સે’ના ગીત છૈયા છૈયા પર ડાન્સ કરતી વખતે તેના અદભૂત ડાન્સ મૂવ્સ બતાવી રહી છે. મલાઈકા સફેદ અને લાલ રંગના ગાઉનમાં ખૂબ જ સુંદર દેખાઈ રહી છે

અને તે તેના કિલર મૂવ્સ બતાવતી જોવા મળી રહી છે, જ્યારે પાર્ટીમાં હાજર અન્ય મહેમાનો તેને ચીયર કરી રહ્યાં છે.આ દરમિયાન પાર્ટીના અન્ય એક ચિત્રમાં, અર્જુન કપૂર તેના મિત્રો કુણાલ રાવલ, અર્પિતા મહેતા અને અન્ય લોકો સાથે પોઝ આપતો જોવા મળે છે. તે સફેદ ટી-શર્ટ પર કાળો શર્ટ અને કાળો પેન્ટ પહેરેલો જોવા મળે છે. અન્ય એક તસવીરમાં અર્જુન તેની સાથે વાતચીતનો આનંદ લેતો જોવા મળે છે.

સ્વાભાવિક રીતે, અર્જુને પાર્ટીમાં મલાઈકા અને તેના મિત્રો સાથે ઘણી મજા કરી હતી.જો કામની વાત કરવામાં આવે તો  અર્જુન કપૂર છેલ્લે કુટ્ટે ફિલ્મમાં તબ્બુ, રાધિકા મદન અને કોંકણા સેન શર્મા સાથે જોવા મળ્યો હતો. તે આગામી સમયમાં ભૂમિ પેડનેકરની ફિલ્મ ‘ધ લેડીકિલર’માં જોવા મળશે. દરમિયાન  મલાઈકા અરોરા તાજેતરમાં ‘મૂવિંગ ઇન વિથ મલાઈકા’માં જોવા મળી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *