અભિષેક બચ્ચન નથી ડરતા તેની પત્નીથી પરંતુ ડરે છે તેની માતા થી! અભિષેક બચ્ચનને કરી એક વાત…

Spread the love

હિન્દી સિનેમાના દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચનએ પોતાની એક્ટિંગ દ્વારા બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં ઘણું મોટું નામ બનાવી લીધું છે એટલું જ નહી આ અભિનેતાની આટલી બધી ઉમર હોવા છતાં તે વર્તમાન સમયમાં ઘણી ફિલ્મોમાં કામ કરી રહ્યા છે, એટલું જ નહી આ અભિનેતાએ પોતાના સ્વાસ્થ્યનું પણ ખુબ ધ્યાન રાખતા હોય છે.

એવામાં આ અભિનેતા સોશિયલ મીડિયા પર કોઈના કોઈ વાતને લઈને ખુબ ચર્ચામાં રેહતા હોય છે. આજે આ લેખના માધ્યમથી અમે એક એવી વાત વિશે જણાવા જઈ રહ્યા છીએ જેના વિશે ઘણા લોકો નહી જાણતા હોય. આ વાત ‘બીગ બી’ ના પુત્ર અભિષેક બચ્ચનની છે. તમને જણાવી દઈએ કે અભિષેક બચ્ચનએ પોતાની પત્નીથી પણ નથી ડરતા પણ તેના પરિવારમાં એક એવી વ્યક્તિ છે જેનાથી તે ખુબ ડરે છે.

મિત્રો તમને જણાવી દઈએ કે અભિષેક બચ્ચનએ પોતાની માતા જયા બચ્ચનથી ખુબ ડરે છે, જાણવા મળ્યું છે કે અભિષેક પોતાની પત્ની એશ્વર્યા રાય બચ્ચનથી પણ નથી ડરતા. આ વાત ત્યારનો છે જયારે અભિષેક બચ્ચન અને તેની બહેન શ્વેતા બચ્ચનએ કરણ જોહરના શો કોફી વિથ કરણ શોમાં આ પરિવારના સદસ્યોએ ખુબ મજાક મસ્તી કરી હતી. એવામાં આ શોમાં ઘણી બધી અંગત વાતો પણ સામે આવી હતી.

આમાં શો દરમિયાન થયેલી વાતચીતમાં કરણ જોહરે અભિષેક અને શ્વેતાને એવા સવાલ પૂછ્યા હતા કે જેના સવાલ જ નહી પણ તેના જવાબ પણ ખુબ મજેદાર માનવામાં આવ્યા હતા. કરણ જોહરે રેપીડ ફાયર રાઉન્ડમાં અભિષેક અને શ્વેતાને એક સવાલ પૂછ્યો હતો કે અભિષેક બચ્ચન એશ્વર્યા અને માતા જયા બચ્ચનમાંથી કોનાથી ડરે છે? તો આ સવાલનો જવાબ આપતા શ્વેતાએ કહ્યું હતું કે અભિષેકએ પોતાની પત્ની એશ્વર્યાથી ડરે છે. હા, આ વાત સચ્ચી છે.

આ વાત ફક્ત શો દ્વારા જાણવામાં આવી હતી પરંતુ વાસ્તવિક જીવનમાં અભિષેક પોતાના જીવનમાં કોનાથી ડરે છે તે તો ફક્ત આ અભિનેતા જ જાણે છે, શો દરમિયાન એવો ખુલાસો કર્યો હતો કે તે ફક્ત પોતાની પત્નીથી જ ડરે છે. વાત એશ્વર્યા રાય બચ્ચનની કરવામાં આવે તો આ અભિનેત્રીએ અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન સાથે ખુબ સારો સબંધ ધરાવે છે, તે એક વહુની જેમ નહી પણ દીકરીની જેમ રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *