વરરાજાની સામે પત્નીના સંકી પ્રેમીએ કર્યું એવું કે જેને જોઇને ઉપસ્થિત સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા

Spread the love

હાલ સોશિયલ મીડિયા પર લગ્નને સબંધી ઘણા એવા વિડીયોસ વાયરલ થઈ રહ્યા છે. આવા વિડીયોમાં અમુક વિડીયો એવા હોય છે જે આપણને ભાવુક કરી દેતા હોય છે જયારે અમુક વિડીયો એવા હોય છે જે આપણને હસવા પર મજબુર કરી દેતા હોય છે. તેવો જ એક વિડીયોએ હાલના સમયમાં સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે જેમાં એક શખ્સ આવીને દુલ્હનની માંગ ભરીદે છે, આ જોઇને ત્યા ઉપસ્થિત તમામ લોકોએ દંગ થઈ જાય છે.

આ ઘટનાએ ઉત્તરપ્રદેશના ગોરખપુર જીલ્લાની હરપુર ક્ષેત્રની છે, આ ઘટનામાં થાય છે એવું કે દુલ્હા અને દુલ્હનએ પોતાના લગ્નની રસમ પૂર્ણ કરતા હોય છે ત્યારે આ દુલ્હનનો પૂર્વ પ્રેમીએ સ્ટેજ પર આવે છે અને મેહમાનોની સામે આ છોકરીની માંગ ભરી દીધી હતી, આ નજરો જોઇને ત્યાં ઉપસ્થિત તમામ લોકોએ આશ્ચર્ય પામ્યા હતા અને પરિવારના લોકોની આંખ ખુલ્લીની ખુલ્લી રહી ગઈ હતી.

આ માહોલમાં છોકરીના પરિવારએ તરત જ ૧૧૨ પર ફરિયાદ કરી હતી, આ ફરિયાદ બાદ પોલીસ આ સ્થળ પર પોહચી હતી અને રાત્રે ૩ વાગે આ મામલાને શાંત કર્યો હતો. જાણવા મળ્યું છે કે આ મામલો શાંત કરવા માટે વડીલોનો સહારો લીધો હતો ત્યારબાદ શાંત માહોલ થયો હતો, આ સાથે દુલ્હનને વરરાજા સાથે વિદાઈ આપવામાં આવી હતી પણ તેના સંકી પ્રેમીએ આ વાતને આખા ગામમાં ચર્ચાનો વિષય બનાવી દીધો હતો. રીપોર્ટની માનીએ તો હરપુર બુદહટના ગામનો રેહવા વાળો છે જે આ લગ્ન કરવામાં આવ્યા હતા તે છોકરીને પ્રેમ કરતો હતો.

એવામાં જયારે આ છોકરોએ ગામથી શેહર ગયો ત્યારે આ છોકરીના માતા પિતાએ આ છોકરીનું બીજા છોકરા સાથે લગ્ન નક્કી કર્યાં હતા. એવામાં ૧ ડીસેમ્બરના રોજ જયારે છોકરીના લગ્ન કરવામાં આવ્યા હતા ત્યારે આ સંકી પ્રેમીને આ વાતની ખબર પડતા તે તરત જ લગ્નમાં ઘુસી ગયો હતો અને ઉપસ્થિત તમામ મેહમાનો સામે આ છોકરીની માંગ ભરી દીધી હતી, ત્યારબાદ આ પ્રેમીને સ્ટેજ પરથી ઉતારવા માટે હડકંપ મચી ગયો હતો, ત્યારબાદ ૧૧૨ ડાઈલ કરીને ફરિયાદ નોંધાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *