લગ્નની કંકોત્રી આપવા નીકળ્યા આ અભિનેતા અને આ અભિનેત્રી, થોડા જ સમયમાં થવાના છે બંનેના લગ્ન
હાલના જો સામાન્ય વ્યક્તિની વાત કરવામાં આવે કે સુપરસ્ટારોની વાત કરવામાં આવે બધે જ હાલ લગ્નની સીઝન ચાલી રહી છે જેમાં ઘણા એવા સુપ્રસિદ્ધ કલાકરોએ લગ્ન કરી લીધા છે જયારે અમુક કલાકરોના હવે થવાના છે. એવી જ એક અભીનેત્રી અંકિતા લોખંડેએ અને વિક્કી જૈનએ લગ્ન સબંધમાં જોડવાના છે આથી આ જોડીએ ઘરે ઘરે બધાને લગ્નનું આમંત્રણ આપવા લાગ્યા છે.
પોતાના લગ્નની કંકોત્રી આપવા માટે વિક્કી અને અંકિતાની અમુક તસ્વીરોએ અમે તમારી સામે લઈને આવ્યા છીએ જે તમે સ્લાઈડસમાં જોઈ શકો છો, આ દરમિયાન આ બને ખુબ ખુશ અને ઉત્સુખ હોય તેવું નજરે પડે છે. તમને જણાવી કે અંકિતાએ આ દરમિયાન પીળા રંગનો ડ્રેસ પેહર્યો છે.
એક મીડિયા રીપોર્ટ અનુસાર જાણવા મળ્યું છે કે અંકિતા લોખંડે અને વિક્કી જૈનએ લગભગ ૧૪ ડીસેમ્બરના રોજ લગ્નના બંધનમાં બંધાવાના છે. તેના ચાહકોને ઘણા સમયથી વિક્કી જૈન અને અંકિતાના લગ્નની રાહ જોઈ રહ્યા હતા, એટલું જ નહી હવે અંકિતના ફેંસને હવે તેઓના લગ્નની તસ્વીરો જોવા માટે ઉતાળવા થઈ રહ્યા છે.