રિષભ પંતની ગર્લફ્રેન્ડ ઈશા નેગી ફેશનની બાબતમાં બોલીવુડ અભિનેત્રી કરતા ઘણી બધી હોશિયાર છે, જાણો તે શું કરે છે

Spread the love

ટીમ ઇન્ડીયાના ક્રિકેટ ટીમના ધોનીના વિકલ્પ માનવામાં આવતા રિષભ પંતએ પોતાની તાબડતોડ બેટિંગ માટે તે જાણીતા છે. હાલ રિષભ પંતએ ભારતીય ટીમના વિકેટ કીપર બેટસમેન તરીકે ટીમમાં રમી રહ્યા છે. વર્ષ ૨૦૧૮ની આપીએલની સીઝનમાં રિષભ પંતએ સૌથી વધુ રન બનવા વાળા ભારીતીય બેટસમેન હતા, તેણે ૧૪ મેચોમાં ૬૮૪ રન બનાવ્યા હતા. રિષભ પંતનો જન્મ દિલ્હીના રુડકીમાં થયો હતો.

તેણે પોતાના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કરિયરની શરૂઆતએ ઇંગ્લેન્ડ સામેની ટી-૨૦ મેચથી કરી હતી અને વર્ષ ૨૦૧૮માં તેણે પોતાના વનડે કરિયરની શરૂઆત વેસ્ટ ઇન્ડીઝ સામે કરી હતી. રિષભ પંતએ વર્ષ ૨૦૧૯માં સોશિયલ મીડિયાના માધ્યમથી પોતે રીલેશનમાં છે તેવો ખુલસો કર્યો હતો, તેણે પોતાના instagram એકાઉન્ટ પર ઈશા નેગીની સાથે એક તસ્વીર શેયર કરી હતી જેમાં તે કેપ્શન માં લખે છે કે, ” હું ફક્ત તને ખુશ કરવા માંગુ છુ, કારણ કે જો તું ખુશ છે તો હું ખુબ ખુશ છુ.” ઈશાએ પણ આ તસ્વીરએ પોતાના એકાઉન્ટ પર શેયર કરી હતી.

રીપોર્ટ અનુસાર ઈશા નેગીએ ઉત્તરાખંડની રેહવાસી છે. તેણે પોતાનો અભ્યાસ દેહરાદુનની કોન્વેટ ઓફ જીસસ એન્ડ મેરી સ્કુલથી કરી હતી. ઈશાએ ઉત્તરપ્રદેશના નોઇડામાં સ્થિત એમટી યુનિવર્સીટીમાંથી બીએની ડીગ્રી મેળવી હતી, એટલું જ નહી ઈશાએ ઇન્ટરપ્રેનોંર અને ઈંટીયર ડેકોર ડીઝાઇનર છે. તસ્વીરોમાં તમે જોઈ જ શકો છો.

કે તેનો અંદાજ કોઈ મોડેલથી ઓછો નથી લાગતો, બધા જ ફોટોમાં ઈશાએ ખુબ સુંદર લાગી રહી છે. ઈશાએ સોશિયલ મીડિયા પર ખુબ સક્રિય રહે છે અને રોજ બરોજ નવી નવી તસ્વીરો શેયર કરતી રહે છે. તેના instagram પર ૮૦૦૦૦થી પણ વધુ ફોલોવરસ છે. ઈશાએ પોતાની લાઈફ સ્ટાઈલ અને ફેશનના લીધે ખુબ ચર્ચામાં રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *