ભારતએ કર્યું એવું કે જેને જોઇને ચીનના હોશ ઉડી ગયા, જાણો સપૂર્ણ બાબત વિશે

Spread the love

હાલ થોડા સમય પેહલા જ તે ભારત દેશમાં કોરોનાએ તહેલકો મચાવ્યો હતો, આપણે સૌ કોઈ જાણીએ છીએ કે આ મહામારીનું કારણએ ચીનને માનવામાં અવે છે, એટલું જ નહી પૂરી દુનિયા હાલ ચીનની વિરુદ્ધમાં છે. વર્તમાન સમયમાંતો ભારત-ચીન વચ્ચે સીમા વિવાદો  ખુબ સર્જાય રહ્યો છે પણ ભારતએ ચીનની તમામ સવાલોનો મુતોડ જવાબ આપી રહ્યું છે.

હાલ બંને દેશો વિશે ઘણા બધા વિવાદો ચાલી રહ્યા છે જેમાં એક ખાસ ખબર એવી મળી છે કે ભારતનું એક ગુપ્ત સેટેલાઈટએ તિબ્બત પરથી નીકળ્યું ત્યારે ચીનના હોશ ઉડી ગયા હતા. એમાં થયું એવું કે સેટેલાઈટએ ચીન દ્વારા કબજે કરવામાં આવેલ તિબ્બત પરથી નીકળ્યું હતું, ત્યારબાદ ચીનએ ડરી ગયું હતું અને પોતાની સરહદ પર પોતાની સેના જોડવાનું શરુ કરી દીધું હતું, એવામાં એવી ખબરો પણ સામે આવી રહી છે કે ભારતનું આ ગુપ્ત સેટેલાઈટએ ચીનની ખુફિયા માહિતી મેળવામાં સક્ષમ થયું છે.

મિત્રો તમને જણાવી દઈએ કે આ સેટેલાઈટનું નામએ કૌટિલ્ય છે. મળતી જાણકારી મુજબ હાલમાં થોડા સમય પેહલા જ તે ચીનની પીપલ્સ લીબરેશન આર્મી દ્વારા કબજે કરવામાં આવેલ અરુણાચલ પ્રદેશ પાસે સ્થિત તિબ્બત પરથી નીકળ્યું હતું. આ સેટેલાઈટની ખાસ વાતએ છે કે આ સેટેલાઈટએ દુશ્મનના રેડિયો સિગ્નલને ખુબ સરળતાથી પકડી શકે છે. આ સેટેલાઈટનું નિર્માણએ ઈસરો દ્વારા કરવામાં આવ્યું હતું.

તમને બધાને ખબર જ હશે કે થોડા સમય પેહલા જ તે લદ્દાખની ગલવાન ઘાટીમાં થયેલા ખતરનાક હુમલામાં ભારતના ૨૦ જવાનોએ શહીદી વહોરી હતી, પણ ભારતએ આ હુમલાનો મુતોડ જવાબ આપ્યો હતો જેમાં ચીનના પણ ઘણા બધા સૈનિકોનું મૃત્યુ થયું હતું. આવા હુમલા બાદ ભારત અને ચીન વચ્ચેની દુશ્મની ચરણસીમાએ પોહચી ગઈ છે.

જો આ સેટેલાઈટની વાત કરવામાં આવે તો આ સેટેલાઈટનું નિર્માણ ભારતના ડીફેન્સ રીસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ ઓર્ગેનાઈઝેશન દ્વારા કરવામાં આવ્યું હતું, એટલું જ નહી LAC ની સુરક્ષા માટે ડીઆરડીએ ‘ભારત’ નામનું એક શક્તિશાળી ડ્રોન  આપણા દેશને આપ્યું હતું. અમુક માધ્યમો દ્વારા એવી જાણકારી પણ સામે આવી છે કે ચીની સૈનિકોએ LAC પાસે ખાડો ગાળતા નજરે પડ્યા છે. આ સેટેલાઈટ ફક્ત ચીન જ નહી પણ પાકિસ્તાનની પણ તમામ ગતિવિધિઓ પર નજર રાખી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *