બોલિવૂડ ના આ સ્ટારે પોતાના લગ્નની તસ્વીરો વેચી ને કમાયા આટલા રુપિયા જે જાણી ને….

Spread the love

મિત્રો તો અમે તમને જણાવા જય રહ્યા સીએ બોલીવૂડ ની એક ખાનગી વાત જે ખુબજ જાણવા જેવી વાત છે. બોલીવૂડ ના આ સ્ટાર એ પોતાના લગ્ન ના ફોટા વેશી ને કમાણા કરોડો રૂપિયા તેમાં બોલીવૂડ ના 4 કપલ ના નામ જોવા મળે છે, જેમાં પહેલું નામ આવે છે. જે બોલીવૂડ ની સવથી વધારે કમાણી કરતી સ્ટાર કેટ્નીરા કેફ અને વિક્કી કોશલ આં બંને.

કેટ્નીરા કેફ વિક્કી કોશલ આ નામ અત્યારે બોલીવુડ ઇદ્ર્સ્ડી માં ધૂમ મચાવી રહ્યા છે, કેટ્નીરા કેફ પાસલ ના થોડા સમય થી ખુબજ ચર્ચા માં આવતી જોવા મળી છે, અને કેટ્નીરા કેફ ના ચાહકો જોવા માંગે છે, કે કેટ્નીરા કેફ તેના લગ્ન માં કેવો લહેન્ગો પહેર છે. વિક્કી કોશલ તેમના લગ્ન માં ચહેરો પેરીને કેટલા હેન્સમ લાગી રહ્યા છે. આ જોય ને બોલીવૂડ ના બધા દર્શકો ખુબજ ખુશ થય ગયા હતા કેટ્નીરા કેફ અને વિક્કી કોશલ ના લગ્ન ના ફોટા ની 100 કરોડ રૂપિયા કરતા પણ વધુ પૈસા ની માગણી કરી હતી.

પ્રિયંકા ચોપડા નીક જોનસ પ્રિયંકા ચોપડા એ બોલીવૂડ ની ખુબજ જોરદાર એક્ત્ર્સ છે. પ્રિયંકા ચોપડા એ પોતાનું કરિયર ખુબજ મહેનત થી બનાવ્યું છે આજે ખુબજ મોટી સ્ટાર બની ચુકી છે. પ્રિયંકા ચોપડા ના લગ્ન 2018 થયા હતા પ્રિયંકા ચોપડા અને નીક જોનસ ના લગ્ન ના ફોટા એક ઈન્ટરનેરનલ મેગ્જીન ને 2.5 મિલયન એટલે કે 18 કરોડ માં પોતાના લગ્ન ના ફોટા વેશ્યા હતા.

અનુષ્કા શર્મા વિરાટ કોહલી અનુષ્કા શર્મા નું બોલીવૂડ જગત માં ખુબજ મોટું નામ છે. આજે પોતાની મહેનત થી ખુબજ મોટી એક્ત્ર્શ બની ગય છે. વિરાટ કોહલી ક્રિકેટ ની દિનિયા માં ખુબજ મોટું નામ છે. જે ઘણા દેશોમાં પોતાની બેટિંગ થી ખુબજ મોટું નામ કમાણા છે. અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી ઈટલી માં લગ્ન કર્યા હતા અને આ બંને ના લગ્ન ના ફોટા જોવા માટે દર્શકો બેતાબ હતા તેના લગ્ન ના ફોટા મેગ્જીન ને વહેચી હતી.

પ્રીતિ જીટા જીન ગુડઈન્ફ પ્રીતિ જીટા એ બોલીવૂડ જગતમાં ખુબજ મોટું નામ છે. બોલીવૂડ ઈદ્ર્સ્તી માં લાંબાથી સમય છે. પ્રીતિ જીટા એ બોલીવૂડ માં ખુબજ મહેનત થી પોતાનું નામ બનાવ્યું છે. પ્રીતિ જીટા એ કોયને જાણ કર્યા વગર જીન ગુડઈન્ફ સાથે લગ્ન કરી ને બધા ને ખુશી થી ચોકાવી દીધા હતા. પ્રીતિ જીટા એ પોતાના લગ્ન ના ફોટા ની હરાજી કરી હતી. અને ફોટાના પૈસા નું તે વૃદ્ધ લોકો ની સેવા કરતી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *