પત્નીનું બનાવેલ ટીફીનએ પતિ આપી દેતો હતો ભીખારીને, પત્નીને આ વાતની ખબર પડતા પત્ની કર્યું આવું કે જેને તમે જાણીને આશ્ચર્યચકિત થઈ જશો.

Spread the love

હવે જમાનોએ સોશિયલ મીડિયાનો થઈ ચુક્યો છે, વર્તમાન સમયમાં સોશિયલ મીડિયા પર રોજ બરોજ ઘણી બધી નવી નવી ખબરો સામે આવતી હોય છે અને અમુક વખત એવી ખબરો પણ સામે આવતી હોય છે કે જે તમને વિચારવા પર મજબુર કરી દેતી હોય છે. આજ આ પોસ્ટના માધ્યમથી અમે એક એવી જ વાત વિશે તમને જણાવા જઈ રહ્યા છીએ જેને તમે જાણીને આશ્ચર્ય પામશો. મિત્રો અપણે જાણીએ જ છીએ કે પોતાના રોજીંદા જીવનમાં આપણે શાળા કે ઓફીસ જઈએ ત્યારે આપણી માં, બહેન કે પત્નીએ ટીફીન તૈયાર કરતી હોય છે, એવામાં થાય છે એવું કે આપણને એક જ સરખું જમવા મળે છે આથી ગુસ્સો આવવો અનિવાર્ય છે.

જ્યારે આપણે રોજ રોજ એકનું એક જમવાનું જમીને કંટાળી જઈએ ત્યારે તમે નિરાશ થતા હોવ છો અને નિરાશાથી પોતાની માં કે પત્નીને રજૂઆત કરો છો કે હું આવું જમવાનું જમી જમીને કંટાળી ગયો છુ ત્યારે માં કે પત્નીએ આપણા માટે કઈક નવું બનાવે છે અને આપણો ગુસ્સોએ શાંત થઈ જતો હોય છે. હવે અમે એક એવો કિસ્સો કેહવા જઈ રહ્યા છીએ જેમાં આ કહાનીથી બિલકુલ વિરુદ્ધમાં જ છે, આ ઘટનાને લીધે પતિએ પોતાની પત્નીને ગુમાવી દીધી હતી. આવો જાણીએ પૂરી ઘટના.

આ ઘટનાએ યુપીની છે જેમાં પતિનું નામ આશિષ અને પત્નીનું નામ શ્રીવસ્તી હતું. આ યુગલએ પોતાનું જીવનએ ખુબ સારી રીતે ગુજરી રહ્યા હતા. આશિષએ નિયમિત રીતે ઓફીસ જાય કરતા હતા અને શ્રાવસ્તીએ તેના માટે રોજ ટીફીન બનાવતી હતી અને તેને આપતી હતી. શ્રીવસ્તી ટીફીનમાં રોજ દુધીનું શાક બનાવતી હતી અને તેણે ૨૦ દિવસ સુધી આશિષ માટે દુધીનું શાક જ બનાવતી હતી છતાં આશિષએ પત્નીને કોઈ ફરિયાદ ન કરી અને તે રોજ પોતાનું ટીફીન પૂર્ણ કરીને જ આવતો. 

જ્યારે રોજ આશિષએ ટીફીનને પૂર્ણ કરીને આવતો હતો તો આ વાત પર શ્રીવસ્તીને શક થવા લાગ્યો કે રોજ બરોજ હું એકનું એક જ શાક બનાવું છુ છતાં તેઓ ટીફીન પૂર્ણ કરે છે અને મને કઈ ફરિયાદ પણ કરતા નથી તેવું કઈ રીતે બની શકે. પછી એક વખત શ્રીવસ્તીએ ટીફીન આપ્યા બાદ આશિષની પીછો કર્યો તો તેણે જોયું કે આશિષએ પોતના ટીફીનને રસ્તા પર બેઠેલ ભીકારીને પોતાનું ટીફીન ખાવા આપી દે છે અને તે ભિખારી મનથી ખાય પણ લે છે.

આવું જોઇને શ્રીવસ્તવીએ ભિખારી પાસે ગઈ, તેજ સમયે ભિખારીએ શ્રીવાસ્તવીને એક રોમેન્ટિક શાયરી કહી દીધી જે સાંભળીને શ્રીવસ્તવીના મનમાં તે ભિખારી માટે પ્રેમ છલકાય ગયો, જાણો શ્રીવાસ્તવીને પોતાના નાનપણનો પ્રેમ મળી ગયો હોય ત્યે રીતે તેણે કઈ પણ વિચાર કર્યાં વિના તરત જ આશિષ સાથે છુટા છેડા લીધા અને પછી ભિખારી સાથે મંદીરમાં લગ્ન કરી લીધા હતા, આજ હવે પતિ પત્નીએ સાથો સાથ ભીખ માંગે છે. મિત્રો આ મામલોએ ખુબ અજીબો ગરીબ છે અને તેની પર વિશ્વાસ કરવો થોડો અઘરો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *