‘નેશનલ ક્રશ’ ના બિરુદથી ઓળખાતી સાઉથની સુંદરી રશ્મિકા માંદાના કરી રહી છે એક એભિનેતાને ડેટ, આ અભિનેતા છે! 2 બાળ…..

Spread the love

મિત્રો આપણે સૌ કોઈ જાણીએ જ છીએ કે સાઉથ અને બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં ઘણી બધી એવી અભિનેત્રીઓ છે જેને લોકો દદ્વારા ખુબ પસંદ કરવામાં આવતી હોય છે, એટલું જ નહી લોકો આવી અભિનેત્રીના તસ્વીરો અને વિડીયોને પણ ખુબ પસંદ કરતા હોય છે અને તસ્વીરોમાં પોતાનો પ્રેમ વરસાવતા હોય છે. એવામાં આ લેખના માધ્યમથી આજે અમે તમને સાઉથની સુંદરી રશ્મિકા માંદાના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ.

રશ્મિકા માંદાના ને દેશમાં સૌ કોઈ ઓળખે જ છે, એવામાં આ અભિનેત્રી એવી છે જેને કોઈ વ્યક્તિ નાપસંદ નથી કરી રહ્યું છે. રશ્મિકાએ પોતાની સુંદરતા અને એક્ટિંગના દમ પોતાની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં છાપ ઉભી કરી છે. આ અભિનેત્રીને ‘નેશનલ ક્રશ’ નામના બિરુદથી પણ ઓળખવામાં આવે છે. આ અભિનેત્રીની વાત કરીએ તો આ અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર ખુબ સક્રિય હોય છે અને રોજબરોજ પોતાના ફોટો અને વિડીયો શેર કરતી હોય છે.

એવામાં આ અભિનેત્રી ઘણી વખત પોતાની સુંદરતા કે કોઈ વિડીયોને લઈને સોશિયલમાં ચર્ચામાં આવતી હોય છે, એવું જ કઈક હાલમાં થયું છે પણ તેનું કારણ સુંદરતા કે તેવું કઈ નથી પરંતુ આ અભિનેત્રી વિશે એક વાત જાણવા મળી છે કે આ અભિનેત્રી એક અભિનેતાને હાલના સમયમાં ડેટ કરી રહી છે તેવા સમાચાર સામે આવ્યા હતા.

અમુક સુત્રો આનુસાર જાણવા મળ્યું છે કે રશ્મિકાએ સાઉથના સુપરસ્ટાર વિજય જોસેફ સાથે અભિનય કરવાના સપના જોવે છે પરંતુ વિજયની વાત કરવામાં આવે તો વિજયએ પેહલાથી વિવાહિત છે અને બે બાળકોના પિતા પણ બની ચુક્યા છે, છતાં રશ્મિકાને આ અભિનેતાને ખુબ પસંદ કરે છે અને ફિલ્મોમાં તેની સાથે કાર કરવાની પણ ઈચ્છા વ્યક્ત કરે છે.

રશ્મિકાને બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કરવા માટે પણ ઘણી બધી એવી ઓફર આવી હતી છતાં આ અભિનેત્રીએ તેનો ઇનકાર કર્યો હતો. તમને જણાવી દઈએ કે રશ્મિકાએ એક ફિલ્મમાં કાર્ય કરવા માટે રૂપિયા ૨ કરોડ જેટલઈ ફી વસુલે છે. આ અભિનેત્રી ‘મિસ્ટર મજનું’ દ્વારા બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં પ્રેવશ લેવા જઈ રહી છે.

આ અભિનેત્રીના કરિયર વિશે વાત કરવામાં આવે તો, આટલી ઓછી ઉમરમાં આ અભિનેત્રીએ ૧૦ થી પણ વધુ ફિલ્મો કરી છે. આ યાદીમાં ડીયર કોમરેડ, ગીતા ગોવિંદમ ,ચમક, ચલો, દેવદાસ, યજમાન અને ભીશ્માં જેવી અનેક ફિલ્મોમાં પોતાની જબરદસ્ત એક્ટિંગ અને અભિનય દ્વારા લોકોને દિલ જીતી લીધા છે. આ અભિનેત્રીએ તેની આવનારી ફિલ્મ ‘મિસ્ટર મજનું’ માં અપન પોતાનું પાત્ર ભજવતા જોવા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *