“તારક મેહતા કા…” ની આ અભિનેત્રીએ આવનાર થોડા સમયમાં જ લગ્ન સબંધમાં જોડાવાની છે, જાણો કોણ છે આ અભિનેત્રી ?

Spread the love

હાલના સમયમાં તારક મેહતા ક ઉલ્ટા ચશ્માં શોના બધા જ ચાહકોએ આ શોન બધા કીરદારો વિશે સંપૂર્ણ માહિતી જાણવા માટે ઉત્સુખ હોય છે. આ શોએ છેલ્લા ૧૩ વર્ષથી ટોપ-૧૦ની યાદીમાં બની આવ્યું છે. તો ચાલો આજે અમે તમને આ શો સાથે જોડાયેલ એક અપડેટ આપીએ છીએ. આ શોનું એક કિરદારએ થોડા સમયમાં જ તે લગ્ન સબંધમાં જોડાવાનું છે.

હાલ તો નાના પડદા અને બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં લગ્ન સીઝન ચાલી રહી છે, રાજકુમાર રાવ- પત્રલેખા, પૂજા બેનર્જી સહિત કેટલા મોટા કલાકરોએ આ વર્ષમાં લગ્ન સીઝનમાં લગ્ન સબંધમાં જોડાયા હતા, હવે આ યાદીમાં તારક મેહતાની એક અભિનેત્રીઓનું નામ પણ શામેલ કરવામાં આવશે. તમને મનમાં આવતું હશે કે અમે મુનમુન દત્તા એટલે કે બબીતાજીની વાત કરી રહ્યા છીએ ? જો તમે આ વિચાર કરી રહ્યા હોય તો આ વાત ખોટી છે.

આ શોમાં કાર્ય કરતી રીટા રિપોર્ટર એટલે કે પ્રિય અહુજાએ થોડા જ સમયમાં લગ્ન સબંધમાં જોડવાની છે. આ અભિનેત્રીએ પોતાના પતિ માળવા રાજદા સાથે ફરી વાર લગ્ન સબંધમાં જોડાવાની છે. ૧૯ નવેમ્બરના રોજ પ્રિય અહુજા અને માળવા રાજદાએ પોતાના લગ્નના ૧૦ વર્ષ પૂર્ણ કર્યાં હતા. એક ઈન્ટરવ્યું દરમિયાન તેઓ બંનેએ લગ્નની બાબતને લઈને ઘણા બધા ખુલાસા કર્યાં હતા.

પોતાના લગ્ન અંગે વાત કરતી વખતે પ્રિય જણાવે છે કે તે તેના લગ્નમાં પોસ્ટલ રંગના આઉટફિટમાં નજર આવશે. પ્રિયાનું કેહવું છે કે તેના પેહલા લગ્નમાં સાવ સાદી સદી પેહરી હતી તો હવે તે સુંદર પણ ઓછી હેવી ડ્રેસમાં નજરે પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *