શિલ્પા શેટ્ટી તેના બાળકો સાથે કરી રહી છે ભગવાનની પૂજા, આ વિડીયો જોઈને તેના ચાહકો ખુબ વખાણ કરી રહ્યા છે.

Spread the love

બોલીવુડ ઇન્ડસ્ટ્રીની સૌથી સુંદર અભિનેત્રીઓમાં શિલ્પા શેટ્ટીનું નામ પ્રથમ આવે છે. શિલ્પા શેટ્ટીએ પોતાની મેહનત દ્વારા આ મુકામે પોહચી છે. શિલ્પા શેટ્ટીએ તેના અભિનય દ્વારા દર્શકોના દિલ પર રાજ કરે છે. શિલ્પા શેટ્ટીને ફક્ત ભારતમાં જ નહી પરંતુ પુરી દુનિયામાં તેણે પસંદ કરવામાં આવે છે. શિલ્પા શેટ્ટીએ પોતાની અદાકારીને લીધે સારી એવી ઓળખાણ બનાવી લીધી છે. આ અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર ખુબ સક્રિય હોય છે એટલું જ નહી પણ તે રોજ બરોજ ઘણી બધી તસ્વીરો શેયર કરતી રહે છે.

તમને જણાવી દઈએ કે શિલ્પા શેટ્ટીએ સોશિયલ મીડિયા પર ફિટનેસથી લઈને ધ્રાર્મિક વિડીયો પણ શેયર કરતી રહે છે. ગયા દિવસોમાં શિલ્પા શેટ્ટીએ પોતાના દીકરા અને દીકરી સાથે પૂજા કરતી હોય તેવો વિડીયોએ સોશિયલ મીડિયા પર શેયર કર્યો હતો. આ વિડીયોએ સોશિયલ મીડિયા પર હાલના સમયમાં ખૂબ વાયરલ થય રહ્યો છે. આ વિડીયોમાં જોઈ શકાય છે કે શિલ્પા શેટ્ટીએ પોતાના બાળકો સાથે પૂજા કરતી નજરે પડી રહી છે. આ વિડીયોને તેના ચાહકો દ્વારા ખુબ પ્રેમ મળીરહ્યો છે , એટલું જ નહી આ વિડીયોને લાખો લોકોએ લાઈક આપી છે અને કોમેન્ટ કરી રહ્યા છે.

આ વિડીયોમાં સ્પષ્ટ પણે જોઈ શકાય છે કે શિલ્પા શેટ્ટી અને તેના બાળકોએ ભગવા રંગના કપડા ધારણ કરીને ભગવાનની પૂજા કરી રહ્યા છે. આ વિડીયોએ શિલ્પા શેટ્ટીના instagram એકાઉન્ટ પર શેયર કરવામાં આવ્યો હતો. શિલ્પા શેટ્ટીએ આ વિડીયોએ મંડે મોટિવેશન હેશટેગની રીતે શેયર કર્યો હતો. શિલ્પા શેટ્ટીની સોશિયલ મીડિયા પર ચાહકોની સંખ્યા લાખોમાં હોવાથી તેના દ્વારા કોઈ પણ ફોટો કે વિડીયો ઉપલોડ કરવામાં આવે તો તે તુરંત જ વાયરલ થય જતી હોય છે.

આ વિડીયો શયર કરતા શિલ્પા શેટ્ટીએ કેપ્શનમાં લખે છે કે ” મારું સોમવારનું મોટિવેશન, મારા બાળકો અને આસ્થા. કેટલીક બાબતો આપણને જોયા વિના આવનારી પેઢી સુધી પોહચાડી શકાતી નથી. મારા માટે તે મહત્વનું છે કે મારા બાળકો એ જ મુલ્યો અને પરંપરાઓ સાથે મોટા થયા જે અમારા માતપિતાએ અમારામાં સ્થાપિત કર્યાં છે. નાનપણથી બીજ વાવવાનો મારો હંમેશા ઈરાદો હતો… કારણ કે હું જાણું છુ કે જેમ જેમ આપણે મોટા થઈએ તેમ તેમ વિશ્વાસ મજબુત અને ઊંડા થતો જાય છે. આ તે છે જે સર્વશક્તિમાનને ટેકો આપતા જીવનનો અનુભવ કરવામાં મદદ કરે છે.”

જો આ વિડીયોની વાત કરવામાં આવે તો આ વિડીયોમાં શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાએ નજરે આવી રહ્યા નથી. જ્યારથી રાજ કુન્દ્રાએ અશ્લીલ ફિલ્મોની બાબતમાં આવ્યા હતા ત્યારપછી થી શિલ્પા શેટ્ટીએ સોશિયલ મીડિયાથી દુર રેહવાનો પ્રયાસ કર્યો છે. પણ ફરી શિલ્પા શેટ્ટીએ ફરી વાપસી કરીને તેના ટ્રોલરોને મુતોડ જવાબ દીધો છે. શિલ્પા શેટ્ટીના ચાહકોએ આ વિડીયોના કમેન્ટમાં રાજ કુન્દ્રા વિશે પણ પૂછી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *