ટ્રોલિંગથી કંટાળીને મહીલ પોલીસકર્મીએ કર્યું એવું કે જેને જાણીને સૌ કોઈ મુકાયા નવાયમાં, જુઓ વિડીયો
સોશિયલ મીડિયા હાલ એવું માધ્યમ બની ગયું છે કે જ્યાં રોજબરોજ નવા નવા વિડીયો વાયરલ થતા રેહતા હોય છે એટલું જ નહી આ માધ્યમ પર લોકો ખુલ્લીને પોતના વિચારો શેયર કરતા હોય છે. એવા વિડીયો ઘણી વાર ફેમસ પણ બનાવતા હોય છે જ્યારે ઘણી વાર આવા વિડીયોએ ટ્રોલ પણ થતા હોય છે ત્યારે ઈન્ટરનેટએ ક્રૂર બની જતું હોય છે. અહી લોકો તમને ટ્રોલ કરવા માટે હમેશ તૈયાર હોય છે.
ઘણી વારતો ટ્રોલીઈંગ લેવલ એટલી હદે વધી જતું હોય છે કે તે વ્યક્તિને માનસિક રીતે અશાંત કરી દે છે અને વ્યક્તિએ ડિપ્રેશનનો શિકાર બની જતો હોય છે. એવી જ એક ઘટના યુપીની મહિલા પોલીસકર્મી પ્રિયંકા મિશ્રા સાથે બની હતી. આ ઘટનામાં થયું એવું કે પ્રિયંકાએ એક વિડીયો બનવ્યો હતો જે સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો હતો, ત્યારબાદ લોકોએ આ વિડીયોને લઈને પ્રિયંકાને ખુબ ટ્રોલ કરવામાં આવી હતી તે આ ટ્રોલિંગથી એટલી બધી કંટાળી ગઈ કે તેણે તેના પદથી રાજનામું જાહેર કરી દીધુ પણ હાલતો તેની રાજીનામું મંજુર કરવામાં આવી નથી.
રાજીનામું આપ્યા બાદ પ્રિયંકાએ લોકોને અપીલ પણ કરી હતી કે તે હવે ટ્રોલના કરે. એવમાં થયું એવું હતું કે પ્રિયંકાએ પોતના સોશિયલ મીડિયામાં એક વિડીયો અપલોડ કર્યો હતો જેમાં તે યુઝર્સને કહે છે કે મી સોશિયલ મીડિયા પર એક વિડીયો અપલોડ કર્યો હતો જે વાયરલ થયો હતો. હવે હું કારણે ખુબ પરેશાન છુ લોકો આ વિડીયોએ યુટ્યુબ અને instagram પર પોસ્ટ કરી રહ્યા છે, મને ખુબ ટ્રોલ કરવામાં આવી રહી છે. પ્લીઝ તમે આવું ના કરો હુ ખુબ ચિંતામાં છુ.
View this post on Instagram
તમને આખી બાબત વિશે જણાવીએ કે પ્રિયંકાએ હાલ થોડા સમય પેહલા જ એક વિડીયો પોસ્ટ કર્યો હતો જેમાં તે કહે છે કે હરિયાણા પંજાબતો બેકારમાં જ બદનામ છે, કોઈક વાર ઉપમા આવો, રંગબાઝી શું હોય છે તમને જણાવીએ. ન તો તેઓ ગુંડાગીરી પર ગીતો લખે છે કે ન તો જાટ ગુર્જરી ગાડી પર લખે છે. અમારે અહીતો ૫ વર્ષના બાળકો પણ બંધુક ફોડે છે. આ વિડીયો બનાવતી વખતે પ્રિયંકા યુનિફોર્મ પેહર્યો હતો પછી આ વિડીયોએ આગની જેમ સોશિયલ મીડિયા પર ફેલાય રહ્યો હતો.
આ વિડીયો વાયરલ થતાની સાથે જ તે પ્રિયંકાને ખુબ ખરાબ રીતે ટ્રોલ કરવામાં આવી હતી. લોકો તેના આ વિડીયોની કમેન્ટ જોઇને તંગ આવી ચુકી અને તેણે રાજીનામું આપી દીધું પરંતુ એસએસપિ નું કેહવું છે તે આ મહિલા કર્મી સાથે વાત કરશે તેના પછી જ નક્કી કરીશ કે રાજીનામું સ્વીકારવુ કે નહી. પ્રિયંકાએ આ વિડીયોએ રિવોલ્વરને હાથમાં લઈને બનાવ્યો હતો. આ વિડીયો તેણે પોતાના instagram એકાઉન્ટ પર શેયર કર્યો હતો પણ આ વિડીયો વાયરલ થતા પ્રિયંકાએ તુરંત જ તેને ડીલીટ કરી નાખ્યો હતો.