ટીવી ની આટલી એક્ટ્રેસના પહેલા લગ્ન સફળ ન થયા, ફરી રસાવ્યું….રસાવ્યું….

Spread the love

મિત્રો તમને જણાવવા જઈ રહ્યા છીએ કે ટીવી સિરિયલ માં કામ કરી રહેલી અભિનેત્રીઓ ના પહેલા લગ્ન સફળ રહ્યા નથી. તેમ સતા પણ તેમણે જીવન માં આગળ કામ કરતા રહેવાનું પસંદ કર્યું. અને ફરી ઘર વસાવી ખુશ હાલ જીંદગી જીવી રહી છે. અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે ટીવી સીરીયલ માં કામ કરતી એવી આવી અભિનેત્રી વિષે કે જેમને બે વાર લગ્ન કર્યા અને તે તેમેના લગ્ન જીવન માં ખુબજ ખુશ છે.

દિપશીખા નાગપાલ: મિત્રો તમને દિપશીખા નાગપાલ ઘણી વખત ટીવી સીરીયલો માં જોવા મળતી હશે, તમણે બોલીવુડની ઘણી ફિલ્મો માં પણ કામ કર્યું છે. તમને જણાવી દઈએ કે દીપશિખા નાગપાલે જીતેન્દ્ર સાથે લગ્ન કર્યા, પરંતુ વર્ષ ૨૦૦૭ માં તેમના છુટાચેડા લઇ લીધા. હાલ તે કેશવ સાથે લગ્ન કરી ખુશ છે.

શ્વેતા તિવારી: શ્વેતા તિવારી જેમનું નામ આજે હરકોઈ જાણે છે, જે ટીવી સીરીયલ માં કામ કરતી પ્રખ્યાત અભિનેત્રી છે. તેઓ એ ઘણી ભોજપુરી ફિલ્મો માં પણ કામ કર્યું છે, તેમણે રાજા ચૌધરી સાથે ઘર વસાવ્યું જે સબંધ નો ૯ વર્ષ પછી અંત આવ્યો. જે હાલ અભિનવ સાથે લગ્ન કરી ખુશ છે.

ગૌતમી કપૂર: મિત્રો તમને જણાવી દઈએ કે ગૌતમી કપૂરે પણ બે વાર લગ્ન સબંધમાં બંધાઈ છે, પહેલા તેમણે મધુર શ્રોફ નામનાં ફોટોગ્રાફર સાથે લગ્ન કર્યા જે થોપડા વર્ષોમાં તે સબંધ તુતી ગયો. જે પસી ગૌતમી કપૂરે ફેમસ એવા એક્ટર રામ કપૂર સાથે લગ્ન કર્યા, જે લગ્ન જીવન માં ખુબજ ખુશ છે.

અર્ચના પુરણ સિંહ: મિત્રો તમે જણાતા હશો કે સોની ટીવી પરના ના લોકપ્રિય શો’ કપિલ શર્મા શો’ માં અર્ચના પુરણ સિંહ હાલ જોવા મળે છે. અર્ચના પુરણ એ ઘણી બોલીવુડ ની ફિલ્મોમાં કામ કયું છે, જેમનો લગ્ન સબંધ જાજા સમય સુધી ટકી શક્યો નહિ જે. હાલ ‘પરમીત સેઠી’ સાથે લગ્ન કરી પોતાના લગ્ન જીવનમાં ખુબજ ખુશ છે

તનાજ ઈરાની: મિત્રો તમને જણાવી એ કે ‘તનાજ ઈરાની’ એ થીએટર કલાકાર એવા ફરીદ સાથે લગ્ન કર્યા તે લાંબા સમય સુધી ટકી શક્યા નહિ. જે પછી તેમણે ‘બખ્તિયાર ઈરાની’ સાથે લગ્ન કર્યા. જે હાલ ખુબજ ખુશ છે.

ચાહત ખન્ના: મિત્રો તમને જણાવી દઈએ કે ઘણી અભિનેત્રી પોતાના વ્યસ્ત જીવન માં લગ્ન સબંધ થી ખુશ નથી હોતી માટે તેમના અંગત કારણો ને લીધે સબંધો લાંબા સમય સુંધી ટકી શકતા નથી. જેનો શિકાર ચાહત ખન્ના પણ બની, જે પોતાના અંગત કારણોસર “ભરત નરસિંઘાની” સાથે ના તેમના લગ્ન ૨૦૦૬ માં તૂટી ગયા હતા. ત્યાર બાદ ચાહત ખન્ના એ “ફરાહન મિર્જા” સાથે લગ્ન કર્યા જે સબંધ માં પણ થોડા સમય પછી દરાર આવી અને તે લગ્ન પણ તૂટી ગયા.

સ્નેહા વાઘ: મિત્રો તમે જાણો છો કે સ્નેેહ વાઘ સબંધ માં બંધાઈ છે પરંતુ બંને લગ્ન અંગત કારણો સર તૂટી ગયા. તેમના બીજા લગ્ન ૮ મહિના પછી જ તૂટી ગયા હતા. સ્નેહા એ પહેલા લગ્ન આવિષ્કાર દરવેકર સાથે કર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *