સરસો ના તેલ ઘણા ફાયદા થાય છે જેમાં શરીરના ફાયદા જાણી ને….
મિત્રો શું તમે જાણો છો કે સરસવ નું તેલ ઔષધીય સ્વરૂપમાં ઘણું ઉપયોગી છે, કારણ કે તે પોતાના ગુણધર્મો અને અસરો માટે વખણાય છે. આપણે તો સરસવ ના તેલનો ઉપયોગ રસોઈ માં કરીએ છીએ પરંતુ તે તેના ગુણધર્મ અને સ્વાસ્થ્ય માટે ઉપયોગી હોવાને કારણે ઔષધીય તરીકે પણ ઉપયોગ થાય છે. જે ચેહરા પરના ખીલ, ડાઘ, કાળાપણું,ચહેરાની કુશળતા અને ચહેરાને આકર્ષક બનાવવા માટે પણ સરસવનું તેલ અસર કારક છે.
દુખાવો ઓછો કરવામાં ઉપયોગી: મિત્રો તમે જાણતા હશો કે ખંજવાળ,આખો માં બળતરા,શુષ્કતા દુર કરવા માટે સરસવ ના તેલનો ઉપયોગ થાય છે. કાનનો દુખાવો, સાંધાનો દુખાવો,ઘુટણ માં સોજો દુર કરવા માટે સરસવ નું તેલ ખુબજ કારગર સાબિત થાય છે.ભૂખ ન લગાવી, પેટ નો દુખાવો થવો,દાત ના પેઢા નો દુખાવો આવા દુખાવાને દૂર કરવા માટે સરસવ ના તેલ નો ઉપયોગ કરવો જોવે.
ચેહરા માટે ઉપયોગી: સરસવના તેલ માં વિટામીન-ઈ ભરપુર માત્રામાં મળી રહેતા ચહેરા ને સુંદર અને આકર્ષક બનાવવા માટે મદદ કરે છે. રોજની રસોઈ માં સરસવના તેલના ઉપયોગ કરવા થી સ્વાથ્ય તંદુરસ્ત રહે છે. હાથ પગ શરીર ના સાંધાઓ ના દુખાવા ને દુર કરવા માટે ઉપયોગી છે
વજન ઘટાડવા અન વાળ માટે મદદરૂપ: મિત્રો તમને જણાવીએ કે સરસવના તેલ માં થીયામીન, ફોલેટ અને નિયાસિત જેવા વિટામીન હોય છે, જે શરીરનું મેટાબોલીજમ વધારવામાં મદદ કરે છે. જે વજન ઓછો કરવામાં મદદ કરે છે. ખરતા વાળ સફેદ થતા વાળ ને અટકાવવા માટે અને વાળના વિકાસ માટે મદદ કરે છે. મહિલાઓ ના પીરીયડ્સ દુખાવાને ઓસો કરવા માટે સરસવ ના તેલ નો ઉપયોગ કરી શકાય.