જો ખેડૂત આ છોડની ખેતી કરે તો બની શકે છે કરોડપતિ, જો ૧૦૦ છોડનું વાવતેર કરે તો…..

Spread the love

હાલ આપણે સૌ કોઈ જાણીએ છીએ કે પૂરી દુનિયાએ ટેકનીકલ ક્ષેત્રે કેટલી આગળ વધી ગઈ છે, બદલાતા જીવન સાથે આપણે જીવન જીવવાની રીત પણ બદલવી પડી છે. આધુનિક ભરી જીવન શૈલીમાં સ્વાદ અને સુગંધને ખુબ મહત્વ આપવામાં આવે છે, આ આપવામાં આવેલ મહત્વનો લાભ ધંધામાં ખુબ થાય છે. તમને જણાવી દઈએ કે આ સુંગધી વસ્તુને બનાવા માટે ખેતર માંથી કાચો માલ મેળવામાં આવે છે. આજે અમે તમને ચંદનની ખેતી વિશે જણાવા જઈ રહ્યા છીએ જેની ખેતી કરીને ખેડૂતો કરોડો રૂપિયા કમાઈ શકે છે.

કેહવામાં આવે છે કે જો ચંદનના ૧૦૦ વૃક્ષો ઉગાડવામાં ખેડૂતો સફળ થાય તો ખેડૂતનો લગભગ ૫ કરોડ રૂપિયાની કમાણી થય શકે છે. તમને જણાવી દઈએ કે ચંદન એક એવું વૃક્ષ છે જેનું મહત્વ પૂરી દુનિયામાં ખુબ છે. ચંદનન વૃક્ષને તૈયાર થતા ૧૦થી ૧૫ વર્ષ જેટલો સમય લાગે છે, ત્યારબાદ આ ચંદનનું વૃક્ષએ ખેડૂતને નફો આપવા મંડે છે ત્યાં સુધી ખેડૂતોએ આ વૃક્ષનો ઉછેર કરવાનો હોય છે. આ ચંદનની ખેતી કરવા માટે સરકારની પરવાનગી લેવી જરૂરી છે જો સરકારની અનુમતી વગર તેની ખેતી કરવામાં આવે તો આપણા પર કાર્યવાહી થય શકે છે.

ચંદનના વૃક્ષ ઉગાડીને ખુબ નફો પ્રાપ્ત કરી શકાય છે. આ ખેતીના કરવાની મુખ્ય બે રીતો છે, જેમાં પેહલી આર્ગેનીક રીત છે જેમાં ચંદનનું વૃક્ષ તૈયાર કરવામાં ૧૦ થી ૧૫ વર્ષનો સમય લાગે છે. જ્યારી બીજી રીતએ પરંપરાગત રીત છે જેમાં આ ખેતી કરવા માટે ૨૦ થી ૨૫ વર્ષનો સમય લાગે છે, હાલતો વધુમાં વધુ ખેડતુંઓએ ચંદનની ખેતી કરવા માટે આર્ગોનીક રીતનો ઉપયોગ કરે છે.

તમને જણાવી દઈએ કે એક ચંદનના વૃક્ષનું વાવેતર કરવાથી ખેડતુંએ વર્ષે ૫ લાખ રૂપિયાની કમાણી કરી શકે છે અને જો આવા ને આવા ૧૦૦ વૃક્ષ તૈયાર કરે તો તે ૫ કરોડ રૂપિયાની કમાણી કરી શકે છે, ઘણા લોકોને આ વાતની નહી ખબર હોય કે ચંદનના વૃક્ષને મૂળથી નથી કાપવામાં આવતું પણ તેના લાકડાના કાપીને ઉપયોગમાં લેવામાં આવે છે જેના માટે સરકારી પરવાનગીઓની જરૂર હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *