ગર્ભવતી મહિલાઓ પર થઈ શેક છે સૂર્ય ગ્રહણની આ ગંભીર અસરો, મેળવો પૂરી માહિતી

Spread the love

વર્ષ ૨૦૨૧ નું અંતિમ ‘સૂર્ય ગ્રહણ’ હવે લાગવાનું છે. તમને જણાવી દઈ કે આ સૂર્યગ્રહણના ઘણા બધા એવા નુકશાન છે જે તમને આવનાર ભવિષ્યને નુકશાન પોહચાડી શકે છે. હાલતો આ ગ્રહણએ ભારતમાં નજરે આવવાનો નથી અને આ કારણોએ પ્રભાવી નથી પરંતુ આ લોકોના ગ્રહને ખુબ અસર કરે છે. આ ગ્રહણ થતા સમયે આપણે સૌએ આ બાબતોન ધ્યાન રાખવી જરૂરી છે, ખાસ કરીને આ ગ્રહણ દરમિયાન ગર્ભવતી મહિલાઓને ખાસ ધ્યાન રાખવું પડે છે, આ ગ્રહણએ ગર્ભમાં રહેલ બાળકને પણ અસર કરે છે.

ગ્રહણના સમયે ગર્ભવતી મહિલાએ બહાર નીકળવું જોઈએ આવું એટલા માટે કરવું જોઈએ કારણ કે જો આવા સમયમાં સ્ત્રીએ બહાર નીકળશે તો તેના બાળક પર ખરાબ અસર થઈ શકે છે. વૈજ્ઞાનીક રીતે કહીએ તો સૂર્યકિરણોએ ખુબ અસરદાર હોય છે જે બાળક માટે ઉપયોગી હોતી નથી પરંતુ જ્યોતિષોનું માનવું છે કે ગ્રહણ સમયે પાપ ગ્રહએ સામે આવે છે ને આવા ગ્રહોની છાયા સારી હોતી નથી એટલા માટે ગર્ભવતી મહિલાઓને ગ્રહણ સમયે બહાર જવું જોઈએ નહી.

કેહ્વામ આવે છે કે ગ્રહણ સમયે મહિલાઓએ પેટ અને નાભી પાસે તુલસીના પાન રાખવા જોઈએ, વૈજ્ઞાનાનીક રીતે આવું કરવાથી પેટને ખુબ ઠંડક મળે છે કારણ કે ગ્રહણ સમયે ખુબ ગરમી હોય છે જે આવવા વાળા બાળક માટે સારી નથી હોતી એવામાં તુલસીનો લેપએ પેટને ઠંડક પોહચાડે છે, એટલું જ નહી તુલસીમાં એવા ઘણા બધા ચમત્કારી ગુણો હોય છે જે સ્વાસ્થ માટે ખુબ સારા હોય છે, જે ખરબ નજરથી બચાવે છે એટલા માટે ગ્રહણ સમયે તુલસી અવરોધક તરીકેનું કાર્ય કરે છે.

વડીલ લોકોનું કેહવું છે કે આ ગ્રહણ દરમિયાન મહિલાઓએ કાતર, છરી, ચમ્પું, રેઝર અને સોય જેવી ધારદાર વસ્તુનો ઉપયોગ કરવો જોઈએ નહી જો આનો ઉપયોગ કરવામ આવેતો ગર્ભસ્થ શિશુના અંગો પર દોષ આવી જતો હોય છે, પણ જો મેડીકલ પોઈન્ટથી જોવામાં આવે તો ઉપરોક્ત વસ્તુઓ જે કારણે ઉપયોગ કરવામાં આવે છે એ ખુબ થાકોડો ભરી હોય છે જેનાથી સ્ત્રીઓને ખુબ મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *