ક્યારેક જેઠાલાલ કરતા હતા ૫૦ રૂપિયાની મજુરી, કઈ રીતે તેણે કર્યાં પોતાના સપનાને સાકાર?……….

Spread the love

છેલ્લા ૧૨ વર્ષથી દર્શકોનું દિલ જીતી ચુકેલો શો ‘તારક મેહતા કા ઉલટા ચશ્માં’ એ હાલના સમયમાં ઘરે ઘરે જોવામાં આવે છે. આ શોના ચાહકોએ લાખોની સંખ્યામાં છે, આ શોના બધા કીરદારોએ પોતાની એક સારી છાપ દર્શકોના મનમાં બેસાડી દીધી છે. આ શોના એક મુખ્ય કલાકાર જેઠાલાલ એટલે કે દિલીપ જોશીને સૌ કોઈ ખુબ જ પસંદ જ કરે છે અને તેણે બધા સારી રીતે ઓળખે છે. ઘણા લોકો તો જેઠાલાલને વસ્તવિક જીવનમાં પણ જેઠાલાલ કહીને બોલાવે છે.

તમને જણાવી દઈએ કે જેઠાલાલએ એક એપિસોડના લાખો રૂપિયામાં ફી વસુલે છે, તે ફિલ્મ અને ટીવી શોમાં જોડવા પેહલા તે પણ એક સામાન્ય માણસ હશે. દિલીપ જોશીએ બોલીવુડની ઘણી બધી ફિલ્મોમાં કાર્ય કરી ચુક્યા છે અને તે સલમાન ખાન અને પ્રિયંકા ચોપડા જેવા દિગ્ગજ બોલીવુડના કલાકારો સાથે કાર્ય કરી ચુક્યા છે. હાલ તેઓએ એક જાનીમાની હસતી છે , પણ પેહલા એક સમય હતો જ્યારે દિલીપ જોશીને પૈસાની ખુબ મુશ્કેલીઓ રેહતી હતી.

Film History Pics on Twitter: "Jethalal in Maine Pyar Kiya & Hum Aapke  Hain Koun Dilip Joshi, born on this day! https://t.co/QJTDZML39T" / Twitter

અભિનેત દિલીપ જોશીએ એક ઈન્ટરવ્યુંમાં જણાવ્યું હતું કે તેણે પોતાના જીવનમાં ઘણા બધા ઉતાર ચડાવોનો સામનો કર્યો છે. આ ઈન્ટરવ્યુંમાં દિલીપ જોશી જણાવે છે કે તેઓએ પોતાના કરિયરની શરુઆતએ બેકસ્ટેજ આર્ટીસ્ટથી કરી હતી. તેમનું કેહવું છે કે એ સમયમાં તેને એક રોલન ફક્ત ૫૦ રૂપિયા મળતા હતા, સાથો સાથ તે એ પણ જણાવે છે કે તેને કોઈ પણ કામ દેવા માટે તૈયાર ન હતું. પણ આવી મુશ્કેલીઓએ દિલીપ જોશીને નબળો પડી શકી નહી અને દિલીપ જોશીએ સતત રીતે મેહનત કરતા રહ્યા કોઈ દિવસ હાર ન માની.
અભિનેતા દિલીપ જોશી જણાવે છે કે ,”મે ક્યારેય પરવા નથી કરી કે તે બેકસ્ટેજની ભૂમિકા ભજવાની છે. હું થીયેટર સાથે જોડાઈ રેહવા માગું છુ. તમારા જોક્સ પર એક સાથે ૮૦૦-૧૦૦૦ લોકોની તાળીઓ અને હાસ્યએ મહત્વનું છે.” તમને જણવી દઈએ કે કે જ્યારથી તારક મેહતા ક ઉલટા ચશ્માં શો શરુ થયો છે ત્યારથી દિલીપ જોશીએ આ શોની સાથે જોડાયેલ છે અને આજે પણ દર્શકોની પેહલી પસંદએ જેઠાલાલ છે.

Dilip Joshi Jethalal Birthday: taarak Mehta jethalal aka dilip joshi  birthday his luxury cars to per episode fees and rare facts- 'जेठालाल' ने  सलमान संग किया था डेब्‍यू, कभी सिर्फ ₹50 थी

જેઠાલાલએ પોતાની કરિયરની શરુઆતએ ‘મેને પ્યાર કિયા’ ફિલ્મ થી શરુઆત કરી હતી, આની ખાસ વાત એ છે કે આ ફિલ્મએ સલમાન ખાનની પણ પેહલી જ ફિલ્મ હતી. દિલીપ જોશીએ રામુ નામના એક નોકરનો ભાગ ભજવતા જોવા મળ્યા હતા. થોડા સમય બાદ દિલીપ જોશી અને સલમાન ખાનએ ‘હમ આપકે હે કોન’માં કામ કર્યું હતું. દિલીપ જોશીએ પ્રિયંકા ચોપડા સાથે ફિલ્મ વ્હાટસ યોર રાશીમાં પણ કાર્ય કર્યું હતું, આટલું જ નહી દિલીપ જોશીએ ‘દિલ હે હિન્દુસ્તાની’, ‘ખિલાડી ૪૨૦’ અને ‘હમરાજ’ જેવી ફિલ્મોમાં પણ જોવા મળ્યા હતા. આજે તેઓ પૂરી રીતે તારક મેહતા શોમાં વ્યસ્ત છે, તેના દ્વારા નિભાવમાં આવી રહેલ જેઠાલાલનું કિરદારએ ટીવી ઇન્ડસ્ટ્રીનું યાદગાર કિરદાર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *