આ 7 ફિલ્મોમાં સન્ની દેઓલે ભજવ્યો હતું ‘અર્જુન’ નું પાત્ર, જાણો કઈ સાત ફિલ્મી સમાવેશ થાય છે આ યાદીમાં, આમાંથી એક….

Spread the love

૯૦ નડા દશકના સુપરસ્ટાર અભિનેતા સન્ની દેઓલથી આપણે પરિચિત છીએ, એટલું જ નહી આ અભિનેતાએ પોતાના એક્ટિંગ અને શાર્રીરિક સ્વાસ્થ્યને લઈને ખુબ ચર્ચામાં રહે છે, આ અભિનેતાની આટલી બધી ઉમર હોવા છતાં આ અભિનેતા પેહલા જેવી જ ફિટનેસ ધરાવે છે. આ અભિનેતાએ પોતાના એક્ટિંગ અને અભિનયના દમ પર પોતાનો લોહો બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં બનાવ્યો હતો.

સન્ની દેઓલેએ પોતાના ફિલ્મ કરિયરમાં ઘણી બધી એવી ફિલ્મો કરી છે જે તેના માટે ખુબ સફળ સાબિત થઈ હતી, આથી બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં આ અભિનેતાની લોકપ્રિયતા ખુબ વધી ગઈ હતી. આજના આ લેખના માધ્યમથી તમને એક એવી વાત વિશે જણાવા જઈ રહ્યા છીએ જેના વિશે લગભગ તમે નહી જાણતા હોવ. આજે અમે આ અભિનેતાની એવી ફિલ્મો વિશે જણાવના છીએ જેમાં આ અભિનેતાએ અર્જુનનું પાત્ર ભજવ્યું હતું.

આ યાદીમાં સું પ્રથમ ફિલ્મ ‘અર્જુન’ આવે છે, આ ફિલ્મ આ અભિનેતા માટે ખુબ સફળ સાબિત થઈ હતી એટલું જ નહી આ ફિલ્મમાં સન્ની દેઓલનું ન આમ અર્જુનજ રાખવામાં આવ્યું હતું. આ ફિલ્મ વિશે વાત કરવામાં આવે તો આ ફિલ્મએ વર્ષ ૧૯૮૫માં આવી હતી જેમાં સન્ની દેઓલ સાથે એક્ટ્રેસ ડીમ્પલ કાપડિયા પણ નજરે આવી હતી.

વર્ષ ૧૯૮૭ માં આવેલી ફિલ્મ ડકેત પણ આ અભિનેતાની એક સફળ ફિલ્મ માનવામાં આવે છે, આ ફિલ્મમાં પણ આ અભિનેતાએ અર્જુન યાદવનું પાત્ર ભજવ્યું હતું. આ ફિલ્મમાં તેની સાથે અભિનેત્રી મીનાક્ષી સેશાદ્રીએ સારું એવું પોતાનું કિરદાર નિભાવ્યું હતું જે ખુબ લોકપ્રિય બની ગયું હતું.

આ યાદીમાં ‘જોર’ ફિલ્મનો પણ સમાવેશ થાય છે જેમાં આ અભિનેતાએ અર્જુનનું પોત્ર ભજવ્યું હતું જેને લોકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવ્યું હતું, આ ફિલ્મએ તે સમયે ધૂમ મચાવી દીધી હતી. આ ફિલ્મમાં અભિનેત્રી તરીકે સુષ્મિતા સેન પણ નજરે પડી હતી જેને આરતીનું કિરદાર નિભાવતા જોવા મળી હતી.

 

વર્ષ ૧૯૯૯માં આવેલી લોકપ્રિય ફિલ્મ ‘અર્જુન પંડિત’એ બોક્સઓફિસ પર ધૂમ મચાવી દીધી હતી, એટલું જ નહી આ ફિલ્મમાં પણ આ અભિનેતાએ અર્જુનનું પાત્ર ભજવ્યું હતું. આ ફિલ્મમાં આ અભિનેતા સાથે એક્ટ્રેસ જુહી ચાવલા પણ નજરે આવી હતી તમને જણાવી દઈએ કે આ ફિલ્મ લોકોને ખુબ પસંદ આવી હતી અને લોકો તેની સરાહના પણ કરી રહ્યા હતા.

જો સન્ની દેઓલની સફળ ફિલ્મમાંની એક ફિલ્મ ‘કેસે કહું કી પ્યાર હૈ’ ફિલ્મમાં પણ લોકોએ અર્જનુંના પાત્રમાં સન્ની દેઓલને ખુબ પસંદ કર્યાં હતા. આ ફિલ્મને પણ અભિનેતાની સૌથી સફળ ફિલ્મોમાં ગણતરી કરવામાં આવે છે. આ ફિલ્મમાંસન્ની દેઓલ સાથે તેના પિતા ધર્મેન્દ્ર પણ હતા અને આ ફિલ્મ લોકોને ખુબ પસંદ આવી હતી.

સન્ની દેઓલની વર્ષ ૨૦૦૬માં આવેલી ફિલ્મ ‘તીસરી આંખે’ એ બોક્સઓફિસ પર ધૂમ મચાવી દીધી હતી, આ ફિલ્મ લોકોને એટલી પસંદ આવીહતી કે લોકો તેની આ ફિલ્મને બે બે વખત જોવાનું પસંદ કરી રહ્યા હતા. આ ફિલ્મમાં આ અભિનેતાએ અર્જુનનું પાત્ર ભજવ્યું હતું જેમાં તેની સાથે અભિનેત્રી નેહા ધૂપિયાએ સપનાનું કિરદાર નિભાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *