આ 5 સૌથી યુવાન અભિનેત્રી છે જે ફક્ત એક એપિસોડ માટે એટલી ફી વસુલે છે કે જેટલી…..

Spread the love

હાલના સમયમાં લોકો ટીવી પર નવા નવા શો જોવાનું ખુબ પસંદ કરે છે એવામ વર્તમાન સમયમાં ઘણા બધા એવા લોકો થયા છે જે ટીવીમાં નવી નવી સીરીયલો જોવાનું ખુબ પસંદ કરે છે. ટેલીવિઝન ઇન્ડસ્ટ્રીમાં ઘણી બધી એવી અભિનેત્રીઓ છે જે બોલીવુડની ઘણી બધી અભિનેત્રીઓને ટક્કર મારે છે. આવી યુવાન અભિનેત્રીને લાખોની સંખ્યામાં ફોલોવર્સ છે અને લોકો તેની તસ્વીરો થી લઈને વિડીયો સુધીની તમામ બાબતને ખુબ પસંદ કરે છે. આવી પાંચ અભિનેત્રીની એક યાદી તૈયાર કરવામાં આવી છે.

આ યાદીમાં સૌ પ્રથમ નામ અદિતિ ભાટિયાનું આવે છે જેને ઘણા વર્ષોથી લોકોને મનોરંજન આપવાનું કાર્ય કરતી હતી. અદિતિએ સ્ટાર પ્લસમાં આવતી લોકપ્રિય ટીવી સીરીયલ ‘યે મોહબ્બતે’ રુહીનું પાત્ર ઘણું દમદાર રીતે ભજવ્યું હતું. આ અભિનેત્રીએ પોતાના એક્ટિંગ અને સુંદરતાના દમ પર ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણું બધું હાંસલ કર્યું હતું. આ અભિનેત્રીની ઉમર ૨૨ વર્ષ છે છતાં તેણે આ મુકામ હાંસલ કર્યું હતું, આ અભિનેત્રીએ એક એપિસોડ માટે ૫૦૦૦૦ રૂપિયા વસુલે છે.

આ યાદીમાં ટીવી ઇન્ડસ્ટ્રીમાં દમદાર અભિનેત્રી અનુષ્કા સેનએ પણ લોકોને ખુબ પ્રભાવિત કર્યાં હતા. અનુષ્કા સેનએ ફક્ત ૧૯ વર્ષની ઉમરમાં અને આ અભિનેત્રીએ ‘ઝાંસી કઈ રાની’ અને ‘બાલવીર’ જેવી લોકપ્રિય સીરીયલોમાં મહત્વનું પાત્ર ભવ્યું હતું. આ અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર પણ ખુબ છવાયેલી રહે છે આથી instagramમાં આ અભિનેત્રીને ૩૦,૫ મીલીયન ફોલોવર્સ છે જે કોઈ પણ અભિનેત્રી માટે ખુબ મોટી વાત છે.

તમને જણાવી દઈએ કે સૌથી યુવાન અને સફળ અભિનેત્રીમાં અશનુર કૌરનો પણ સમાવેશ થાય છે, આ અભિનેત્રીએ ફક્ત ૧૭ વર્ષની ઉમરમાં ‘યે રિશ્તા ક્યાં કેહલાતા હૈ’ સીરીયલમાં યુવા નાયરનું પાત્ર ભવ્યું હતું જે લોકોને ખુબ પસંદ અવાયું હતું. પરંતુ તમને જણાવી દઈએ કે આ અભિનેત્રીની મુખ્ય ભૂમિકા ‘પટિયાલા બેબ્સ’ માં જોવા મળી હતી જેનાથી આ અભિનેત્રી ખુબ મશહુર થઈ હતી, આ શોમાં કાર્ય કરવા માટે આ અભિનેત્રીએ પ્રતિ એપિસોડએ ૩૯ હજાર જેટલી ફીસ વસુલી હતી.

જન્નત ઝુબેર્રી વિશે હાના સમયમાં કોણ નથી જાણતું. જન્નતએ પોતાની સુંદરતા અને અભિનય દ્વારા લોકો વચ્ચે પોતાની એક અલગ છાપ ઉભી કરી દીધી છે, એટલું જ નહી આ અભિનેત્રીને સોશિયલ મીડિયા પર ખુબ પસંદ કરે છે. તમને જણાવી દઈએ કે આ અભિનેત્રીએ કોલર્સ પર આવતી સીરીયલ ‘તું આશિકી’ દ્વારા ઘણી બધી સફળતા પ્રાપ્ત કરી હતી અને હાલતો આ અભિનેત્રીના ઘણા બધા આલ્બમ સોંગ પણ કરી રહી છે.જન્નતએ એક એપિસોડ માટે લગભગ ૪૦૦૦૦ રૂપિયા જેટલી ફીસ વસુલે છે.

બોલીવુડ અને ટીવી ઇન્ડસ્ટ્રીની સૌથી લોકપ્રિય અને લોકોની ચહીટી અભિનેત્રી અવનીત કૌરએ હાલના સમયમાં સૌથી પોપ્યુલર અભિનેત્રી માનવામાં આવે છે. આ અભિનેત્રીએ બાળ કલાકાર તરીકે ‘ડીઆઈડી લીટલ માસ્ટર’ ની સ્પર્ધામાં ભાગ લેતા તેણે પોતાનો જલવો બતાવ્યો હતો. આ અભિનેત્રી સુંદરતામાં ઘણી બધી અભિનેત્રીને પાછળ છોડી દે છે એટલી સુંદર છે. હાલતો આ અભિનેત્રીએ ‘અલાદીન’ સીરીયલમાં યાસમીન તરીકેનું પાત્ર ભજવી રહી છે, આ અભિનેત્રી પ્રતિ એપિસોડએ લગભગ રૂપિયા ૩૦૦૦૦ જેટલો ચાર્જ વસુલે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *