યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રીએ કર્યો ‘નાચો નાચો’ ગીત પર ધમાકેદાર ડાન્સ, જુઓ આ વાયરલ વિડીયો

Spread the love

ક્રિકેટના ચાહકોએ પૂરી દુનિયામાં જોવામાં મળે છે પરંતુ ભારતમાં ક્રિકેટનો ક્રેઝએ કઈક અલગ જ ચરણ સીમા પર પોહચી ગયો છે. હાલના સમયમાં નાના બાળકોથી લઈને મોટા વડીલ વ્યક્તોઓ સુધીના બધા જ લોકોને ક્રિકેટની રમત ગમે છે. એવા માં ટીમ ઇન્ડિયાની વાત કરવામાં આવે તો તેના કોઈકના કોઈક ખિલાડીએ કઈક ને કઈક બાબતને લઈ ને ચર્ચામાં આવતા જ હોય છે, જેમ કે તમે યુઝવેન્દ્ર ચહલને જ જોઈ શકો છો.

તે ભરતીય ક્રિકેટ ટીમના સ્પીન બોલર છે, અત્યારે તો તેની બોલિંગ સુધારવા માટે મેહનત કરી રહ્યા છે, એટલું જ નહી પણ યુઝવેન્દ્ર ચહલને બીજી મેચમાં પણ તેને બહાર બેઠાડવામાં આવ્યો હતો. અત્યારે ચહલએ શોશિયલ મીડિયામાં ચર્ચામાં આવી રહ્યો છે તેનું કારણએ તેની પત્ની ધનશ્રીનો શાનદાર ડાન્સ વિડીયો છે જે હાલ સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે.

ધનશ્રીના ના ઘણા બધા ડાન્સના વિડીયોએ આ દિવસોમાં ખુબ વાયરલ થઈ રહ્યા છે, ધનશ્રીએ પોતાના અભિનયને કારણે લાખો લોકોને પોતાના દીવાના બનાવી લીધા છે. તમને જણાવી દઈએ કે ધનશ્રીએ એક કોરિયોગ્રાફર તરીકે પણ કાર્ય કરે છે. ક્યારેક તે ભૂરી જર્સી પેહરીને પોતાના ડાન્સ દ્વારા ટીમ ઈન્ડિયાને સપોર્ટ કરતી હોય છે તો ક્યારેક તે ફિલ્મી ગીતો પર અભિનય કરતી નજરે પડે છે. પણ હાલમાં જ ધનશ્રીનો એક વિડીયોએ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે જેમાં તે અભિનય કરતી નજરે પડે છે.


તમને જણાવી દઈએ કે રાજ મૌલીની આવી રહેલી ફિલ્મ RRRનું ગીત ‘નાચો નાચો’ પર ધનશ્રીએ અભિનય કરતી નજરે પડી છે અને આ વિડીયોએ સોશિયલ મીડિયા પર ખુબ જ ધૂમ મચાવી રહ્યો છે. આ વિડીયોમાં જે રીતે ફિલ્મ અભિનેતા રામ ચરણ અને જુનીયર એનટીઆર જે રીતે આ ગીત પર અભિનય કરે છે તેવી જ રીતે ધનશ્રીએ ડાન્સ કરી રહી છે. આ વીડિયોના કેપ્શનમાં ધનશ્રીએ ખુબ સરસ વાત કહી, તે લખે છે કે ‘મારી શક્તિ પાછી આવી ગઈ છે તમે લોકો તેને અનુભવી શકો છો’. આ વિડીયો પર લોકો ખુબ જ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *