ડાન્સ કરતા કરતા આંખના પલકારે આ છોકરીએ બદલી નાખ્યા તેના કપડાં જોઈને તમે પણ રહી જશો દંગ….જુઓ વિડીયો
મિત્રો આજના સોશિયલ મીડિયાના સમયમાં તમે આવર નવાર એવા વાયરલ વિડીયો જોતા હોવ છો જે જોઈ તમે પણ ઘણી વખત વિચારમાં પડી જાઓ છો. તેવીજ રીતે હાલ એક મહિલાનો ડાન્સ વિડીયો ચારેય બાજુ ખુબજ ધૂમ મચાવી રહ્યો છે.તેમજ તે ડાન્સમાં મહિલા આંખના પલકારે ડાન્સ કરતી કરતી કઈંક એવું કરે છે કે જોઈને તમે પણ ચોકી જશો. આવો તમને આ વિડીયો વિગતે જણાવીએ.
તમે વિડીયોનમા જોઈ શકો છો કે એક છોકરી સ્ટેજ ઉપર ડાન્સ કરી રહી હોઈ છે. અને તેણીએ લોન્ગ સ્કર્ટ પહેરીને પહેલા ક્લાસિકલ ડાન્સ કર્યો જે જોઈ તે જોઈ રહેલ દર્શકોમાં એક અલગ જોશ જોવા મળી રહ્યો હોઈ છે. તો થોડીજ વારમાં તે છોકરી તેનહો સ્કર્ટ ઉતારીને સ્ટેજ પરજ કપડા બદલીને મોર્ડન ડાન્સ કેવા લાગે છે જે જોઈ દરેક લોકો ચોકી ઉઠે છે.
આમ જે બાદ તે છોકરી એવો જોરદાર ડબ્સ કરે છે કે ત્યાં રહેલા લોકો તેના દીવાના થઇ જતા હોઈ છે. આમ આ છોકરીનો ડાન્સનો વિડીયો હાલ સોશિયલ મીડિયા ઉપર ખુબજ વાયરલ થઇ રહ્યો છે. તેમજ લોકો આ છોકરીના ડાન્સ મૂવ્સ અને મોઢાના એક્સપ્રેશનને પણ ખુબજ પસંદ કરી રહ્યા છે. આમ બધું મેળવીને સોશિયલ મીડિયા ઉપર આ વિડીયોને લોકો ખુબજ પસંદ કરી રહ્યા છે.
View this post on Instagram
આ ડાન્સિંગ ગર્લનું નામ ડૉ. શ્રેયા યાદવ જણાવવામાં આવી રહ્યું છે. આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર dumbest_man1811 નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં સાત લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. બાય ધ વે, તમને છોકરીનો આ ડાન્સ વિડીયો કેવો લાગ્યો, કોમેન્ટ કરીને જરૂર જણાવજો. દોસ્તો, તમે નૃત્યની કઈ કળામાં નિપુણ છો, તે પણ કોમેન્ટમાં જણાવો. જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો સાથે પણ શેર કરો. આ રીતે અન્ય લોકો પણ આ ડાન્સ વિડિયોમાંથી પ્રેરણા લઈને દુનિયાને પોતાની પ્રતિભા બતાવી શકશે.