વાહ શું વાત છે ! આ ખેડૂતે જૂની બાઈક માંથી બનાવી નાખ્યું મીની ટ્રેકટર, વિડીયો જોઈ તમે પણ કરશો વખાણ….જુઓ વિડીયો

Spread the love

મિત્રો જો વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ બની ગયું છે કે જ્યાં અવાર નવાર અનેક એવા વીડિયો ખુબજ વાયરલ થતા હોઈ છે. અને તેમાંથી અમુક વિડીયો ઘણા લોકોને મનોરંજન પૂરું પડતા હોઈ છે તો વળી ઘણા વિડીયો જોઈ ચોકી પણ જતા હોઈ છે. અને આ વચ્ચે જ હાલ એક તેવોજ વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખુબજ વાયરલ થઇ રહ્યો છે. જે જોઈ તમે પણ તમારું માથું પકડી લેશો.

તમને જણાવીએ તો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઇ રહેલો આ વિડીયો એક જુગાડ નો છે તેમાં જોવા મળી રહ્યું છે કે એક જૂની સ્પ્લેન્ડર બાઈક માંથી ખેડૂતે ટ્રેકટર બનાવી નાખ્યું છે. અને આ ટ્રેકટર કહેતા ના બધા જ કામ કરવા માટે સિક્ષમ છે. આ બાઇકને મિતિ ટ્રેકટર બનવવા ખેડૂતે બાઈકનું પાછળનું વ્હીલ કાઢીને ત્યાં ખેતી કરવાનું હળ લગાવી દીધું.

તેમજ તડકા થી રાહત આપવા માટે એક રૂફ પણ ઉપર લગાવેલું છે. તેમજ આ મીની ટ્રેકટર તૈયાર થઇ ગયા પછી ખેડુત તેના વડે ખેતી પણ કરી રહ્યો છે. આ વિડીયો હાલ ચારેય બાજુ ખુબજ વાયરલ થઇ રહયો છે. તેમજ આ વિડીયો જોઈ લોકો આ ખેડૂતની ખુબજ પ્રશંશા પણ કરી રહ્યા છે. તેમજ આ વિડીયોને જેમ બને તેમ આગળ શેર પણ કરી રહ્યા છે.

તો વળી આ વિડીયોને અતિઆયર સુધી 5 હજાર થી પણ વધુ લોકો ધ્વરા પસંદ કરવામાં આવી રહ્યો છે. તેમજ આ વિડીયોમાં જોવા મળી રહેલ ટ્રેકટરના સારા દેખાવ માટે ખેડૂત અન્ય બે ટાયરનો પણ ઉપયોગ કર્યો છે. આમ આ મીની ટ્રેકટર ના એક થી વધુ ઉપયોગને કારણે ખેડૂત માટે ખુબજ ઉપયોગી વસ્તુ બની ચુકી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *