વાહ ! શું ગજબ નો ડાન્સ કર્યો “પિતા અને પુત્રી ” ની જોડી એ, આ વિડીયો જોઈ તમારું દિલ ખુશહાલ થય જશે , જુઓ વિડીયો….

Spread the love

સોશિયલ મીડિયાની દુનિયામાં અનેકો જાત જાતના વિડીયો આવતા હોય છે અને લોકો આવા વિડીઓને જોવાનું પસંદ પણ કરતાં હોય છે લગ્નની સીજન આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર લગ્ન ના સંગીત અને ડાંસના અનેક વિડીયો આવતા હોય છે જેને લોકો જોવાનું પસંદ પણ કરતાં હોય છે. રોજ ઇન્ટરનેટ પર અનેકો વિડીયો ડાન્સ ના જોવા મળતા હોય છે જે ધમાકેદાર ડાન્સ થી લોકોના દિવસની શરૂઆત કરતાં હોય છે. આખી દુનિયામાં અનેક લોકો ડાન્સ રિલ્સ બનાવીને અપલોડ કરતાં હોય છે.

અપલોડ થવાની સાથે જ લોકો આવા વિડીયો જોતાં હોય છે.લાઈક પણ કરતાં હોય છે. અને એમાં પણ જો કોઈ લગ્નને લગતા ડાંસના વિડીયો હોય તો તો એની કોઈ વાત જ ના થાય. હાલમાં ડાંસનો ક્રેજ એટલો વધી ગયો છે કે નાના એવા ફંકશનમા પણ ડાન્સ કરીને લોકો આનદ કરતાં હોય છે.ત્યારે એક લગ્ન સમારંભમાં પિતા અને તેની દીકરીનો ડાન્સ કરતો એક સુંદર વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ જોવા મળી રહ્યો છે.

વાસ્તવમાં પિતા-પુત્રીની ક્યૂટ સ્ટાઇલના કારણે આ વીડિયો વાયરલ થયો છે.જી હા, આ હૃદયસ્પર્શી વિડીયો ક્લિપમાં અમે એક નાની છોકરી અને તેના પિતાને એક લગ્ન સમારંભમાં શાહરૂખ ખાનના હિટ ગીત ‘યે લડકા હૈ દીવાના’ પર ડાન્સ કરતા જોઈ શકીએ છીએ .

 

View this post on Instagram

 

A post shared by Gavya-Om (@gavya_om)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *