વાઈરલ વિડિયો : આ અભિનેત્રી નો વિડીયો ધુમ મચાવી રહ્યો છે ! જોવા વાળા લોકો કય રહ્યા છે કે…..

Spread the love

ટીવી અને ભોજપુરી સિનેમાની અભિનેત્રી મોનાલિસાએ ઈન્સ્ટાગ્રામ પર પોતાનો એક ડાન્સ વીડિયો શેર કર્યો છે. મોનાલિસાએ બિપાશા બાસુને ઓપન ચેલેન્જ આપી છે. આ વીડિયોમાં ‘જાદુ હૈ નશા હૈ…’ ગીત પર મોનાલિસાના કિલર ડાન્સ મૂવ્સ જોવા મળે છે. મોનાલિસા આ વીડિયોમાં એવી એક્ટિંગ કરતી જોવા મળી રહી છે કે તમે ફિલ્મ ‘જિસ્મ’ની બિપાશા બાસુને ભૂલી જશો.

આ ગીતમાં મોનાલિસાએ પિંક કલરનો આઉટફિટ કેરી કર્યો છે, જેના પર ફ્લોરલ પ્રિન્ટ છે. લોકોને મોનાલિસાનો ડાન્સ ખૂબ જ પસંદ છે અને ચાહકો તેના જોરદાર વખાણ કરી રહ્યા છે. મોનાલિસાનો આ ડાન્સ વીડિયો અત્યાર સુધીમાં હજારો વખત જોવામાં આવ્યો છે. ફેન્સ વીડિયો પર કોમેન્ટ કરીને મોનાલિસાના વખાણ કરતા થાકતા નથી. જુઓ આ વિડિયો…

 

 

View this post on Instagram

 

A post shared by MONALISA (@aslimonalisa)

આ વીડિયો પછી મોનાલિસાએ વધુ ડાન્સ વીડિયો શેર કર્યા છે. જેમાં તે બેકલેસ બ્લાઉઝ સાથે બ્લેક સાડીમાં તેના બેડરૂમમાં ડાન્સ કરતી જોવા મળે છે. આ વીડિયોને તેના ફેન્સ દ્વારા પણ ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. આ વીડિયોમાં તે ‘ઓ મેરે દિલ કે ચેન…’ ગીતના રિમિક્સ પર ડાન્સ કરતી જોવા મળી રહી છે. જુઓ આ વિડિયો…

 

 

View this post on Instagram

 

A post shared by MONALISA (@aslimonalisa)

આ સિરિયલમાં દેખાઈ રહી છે આ દિવસોમાં મોનાલિસા ટીવી શો ‘નમક ઇશ્ક કા’માં જોવા મળી રહી છે. અહેવાલો અનુસાર, મોનાલિસાના કોરોના પોઝિટિવ આવ્યા બાદ તેના શો ‘નમક ઇશ્ક કા’નું શૂટિંગ હાલ પૂરતું બંધ કરી દેવામાં આવ્યું છે.

તમે આ લેખ ‘દેશી ગુજરાતી’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *