કોન બનેગા કરોડપતિ શોના મંચ ઉપર અય્યર ભાઈ એ અમિતાભ બચ્ચન ને પૂછ્યા આવા સવાલ જેને સંભાળી ને તમે પણ ચોંકી જશો. જુવો વિડિયો
મિત્રો તમને જણાવવા જઈ રહ્યા છીએ કે લોકપ્રિય શો “કૌન બનેગા કરોડપતિ” માં શુક્રવાર ના દિવસે “તારક મહેતા કા ઉલટા ચશ્માં” ની ટીમ જોવા મળવાની છે. મિત્રો અમિતાબ બસ્સન અને ‘તારક મહેતા કા ઉલટા ચશ્માં’ ની ટીમ સાથે ના આ એપિસોડ માણવાની મજા આવશે. તારક મહેતાનો આ શો ઘર ઘર માં ફેમસ છે, તો લોકો આ બંને ફેમસ શોની ટીમ જયારે એક સાથે પડદા પર આવી તો લોકો એકદમ ઉચ્ચાહિત થઇ ગઈ.
જેમાં તારક મહેતાની ટીમ અમિતાબ ને રસપ્રદ પ્રશ્નો પુસતી જોવા મળે છે. જેમાં જેઠાલાલ અને ચંપક ચાચા હોટસીટ પર અને બાકીની ટીમ દર્શકો સાથે જોવા મળે છે. મિત્રો શો માં તારક મહેતાની ટીમ અમિતાબ બચ્ચનને પ્રશ્નો પૂછે છે, જેમાં અય્યરભાઈ પોચ્યું કે કોઈ તમારી બાલકની માં બેસીને જોઈ રહ્યું હોય ત્યારે શું કરવું.
જોઈએ તેના જવાબ માં અમિતાભ બચ્ચાને કહ્યું કે હું પણ તેની સમું જોઇશ. જયારે બાઘાએ તેમના નહાતા સમયે થતી ઘટના વિષે પ્રશ્નો પૂછ્યા. દર્શક મિત્રો kbc માં તારક મહેતાની ટીમના કુલ ૨૧ સદસ્યો આવ્યા હતા, તેમણે બેસાડવા માટેની જગ્યા આપવી અમિતાભ બચ્ચન માટે મુશ્કેલી બની ગય હતી. ત્યારે દિલીપ જોશી ઉર્ફે જેઠાલાલે તેમણે એવો આઈડિયા આપ્યો કે તેઓ ને ‘ભગવાન યાદ આવી ગયા. શો માં કુલ ૨૧ લોકો આવ્યા હતા તો આટલા લોકો મારે સીટ ની જગ્યા કરાવી મુશ્કેલ બને એ સ્વાભાવિક છે.
View this post on Instagram
તમે આ લેખ ‘દેશી ગુજરાતી’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.