સલમાન ખાન આવ્યા સાબરમતી આશ્રમની મુલાકાતે, ચરખો ચલાવતા જોવા મળ્યા. જુઓ વિડીયો

Spread the love

સલમાન ખાનએ ભારતીય ફિલ્મ જગતની જાણી-માણી હસ્તિ છે. તેઓને કોઈ પણ ઓળખાણની જરૂરિયાત નથી. સલમાન ખાનએ પોતાના ફિલ્મી કરિયરમાં એકથી લઈને એક મોટી મોટી સુપરહિટ ફિલ્મોમાં કાર્ય કર્યું છે જેને લોકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવી હતી. સલમાન ખાનએ પોતાની એક્ટિંગ અને અભિનયને લીધે એક ખુબ મોટો મુકામ હાંસલ કરી લીધો છે. હાલના સમયમાં તો સલમાન ખાનએ પોતાની ફિલ્મના પ્રમોશનમાં ખુબ વ્યસ્ત જોવા મળે છે.

મિત્રો તમને જણાવી દઈએ કે સલમાન ખાનએ થોડા દિવસ પેહલા જ તે સાબરમતી આશ્રમની મુલકાતે ગયા હતા, જ્યાં તેઓ ચરખો ચલાવીને ત્યાની વિધિ પૂર્ણ કરી હતી. તમને જણાવી દઈએ કે સલમાન ખાનની “અંતિમ : ધ ફાઈનલ ટ્રુથ” ૨૬ નવેમ્બરના ઓરજ સિનેમાઓમાં રીલીઝ થઈ હતી. આ ફિલ્મની કમાણી વિશે વાત કરવામાં આવે તો આફિલ્મએ ૧૮ કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે, એવું કેહવામાં આઇવ રહું છે કે આ ફિલ્મએ આવતા અઠવાડિયાના અંત સુધી સારું પ્રદર્શન કરશે.

સલમાન ખાનએ પોતાની આ ફિલ્મના પ્રમોશન માટે સોમવારે સાબરમતીમાં સ્થિત મહાત્મા ગાંધી આશ્રમ પોહચ્યા હતા, જ્યાં તેઓ ચરખો ચલાવતા ઓન નજરે પડ્યા હતા, જેની તસ્વીરોએ ખુબ વાયરલ થઈ રહ્યો છે આ તસ્વીરને જોઈ ને લોકોએ ખુબ વધુ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. ગાંધી આશ્રમની તસ્વીરોએ ખુબ ઝડપથી વાયરલ થઈ રહી છે. સલમાન ખાનને જોવા માટે સલમાન ખાનના ચાહકોની ભીડએ આ આશ્રમમાં પોહચી હતી, આ અભિનેતાએ લગભગ ૧૦ થી ૨૦ મિનીટ માટે અહી રહ્યા હતા.

સલમાન ખાનની વાયરલ થઈ રહેલી આ તસ્વીરમાં જોઈ જ શકો છો કે તેઓએ લિલ્લા રંગની ટીશર્ટ અને સાથે જીન્સ પેર્યું હોય તેવું નજરે પડે છે, સલમાન ખાનએ આ કપડામાં ખુબ સ્માર્ટ નજરે આવે છે. એટલું જ નહી આ તસ્વીરમાં જોઈ શકાય છે અભિનેતાએ નીચે ફર્શ પર બેસેલા છે અને તે ચરખો કઈ રીતે ચલાવેએ ધ્યાનથી જોઈ રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by TVW NEWS India (@tvwnewsindi)

સોશિયલ મીડિયા પર સલમાન ખાનની આ તસ્વીરો અને વિડીયોએ ખુબ ઝડપથી વાયલ થઈ રહી છે. સલમાન ખાનએ બેસ્ટ બુમાં પોતાનો એક ખાસ મેસેજ પણ લખે છે. તે તેમાં લખતા કહે છે કે તેણે પોતાના જીવનમાં પેહલી વખત ચરખો ચલાવ્યો હતો અને તેને ચલાવાનું તેને ખુબ પસંદ આવ્યું હતું. ૨ વર્ષના લાંબા સમય પછી ” અંતિમ: ધ ફાઈનલ ટ્રુથ” ને રૂપેરી પડદે રજુ કરવામી આવી હતી. સલમાન ખાનના ચાહકોએ તેની સલમાનની વાપસીને લઈને ખુબ ખુશ થયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *