હવાના એક ઝોકાથી ઉડી જાન્હવી કપૂરની ડ્રેસ, બધા સામે અનુભવી શરમીંદગી, જુઓ વાયરલ વિડીયો

Spread the love

વર્તમાન સમયમાં બોલીવુડના ઘણા બધા એવા અભિનેતા અને અભિનેત્રી છે જે સોશિયલ મીડિયામાં ખુબ ચર્ચામાં આવી રહ્યા હોય છે, આમાં વિક્કી કૌશલ, કેટરીના કેફ જેવા અનેક દિગ્ગજ સુપ્રસિદ્ધ સ્ટારોનો સમાવેશ થાય છે, એવી જ રીતે મશહુર એક્ટ્રેસ જાન્હવી કપૂરનો એક વિડીયોએ ખુબ વાયરલ થઈ રહ્યો છે. તે પોતે ઓછા કપડા પેહરવાના બદલે ઘણી વખત સોશિયલ મીડિયા પર ચર્ચામાં હોય છે. એક વખતતો તેણે એટલા ઓછા કપડા પેહર્યા હતા કે તેને ખુદ એ આ કપડા પેહરવા બદલ ઘણી શરમિંદગઈ અનુભવી હતી.

 

શ્રીદેવી ની સુપુત્રી જાન્હવી કપૂરએ પોતાની સુંદરતા અને ગ્લેમરને લીધે બોલીવુડમાં છવાયેલી હોય છે. આ અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર ખુબ સક્રિય હોય છે અને રોજબરોજ નવી નવી તસ્વીરો અને વિડીયોસએ શેયર કરતી હોય છે. એવામાં હાલ આ અભિનેત્રીનો એક વિડીયોએ ખુબ વાયરલ થઈ રહ્યો છે જેમાં તે પોતાની કારમાંથી નીકળીને બિલ્ડીંગ તરફ જાતી નજરે પડી હતી. જયારે આ અભિનેત્રીએ બિલ્ડીંગ તરફ જતી હોય છે.

ત્યારે જ એક હવાનો ઝોકો આવે છે અને આ અભિનેત્રીની ડ્રેસએ હવામાં ઉડવા લાગે છે, એવામાં એક્ટ્રેસ જેમતેમ કરીને પોતાને સંભાળી લે છે. આ વિડીયો દ્વારા લોકો તેની ખુબ ખીલ્લી ઉડાવી રહ્યા છે. જાન્હવી કપૂરના આ વિડીયોની લોકોએ ખુબ વધારે મજાક ઉડાવી હતી. બધા લોકોએ આ વિડીયો પર પોતાની અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

એક યુઝર કમેન્ટ દ્વારા જણાવે છે કે ” આવા કપડા સંભાળી નથી શકતી તો પેહરે છે શું કામ.” જયારે બીજો યુઝર જણાવે છે કે ” મજા આવતી આવીત રહી ગઈ” ,એટલું જ નહી ઘણા બધા લોકોએ આ વિડીયોની કમેન્ટમાં હસવા વાળું ઈમોજી મોકલ્યા હતા. આ વિડીયોમાં જાન્હવી કપૂરએ ફલોરલ પ્રિન્ટેડ ડ્રેસમાં નજરે પડી હતી.આ પેહલી વાર નથી થયું આની પેહલા પણ જાન્હવી કપૂરએ ઉપ્સ મોમેન્ટનો શિકાર બની ચુકી છે અને તેને ટ્રોલીલિંગનો શિકાર બનવું પડ્યું હતું.

તમને જણાવી દઈએ કે આ એક્ટ્રેસએ પોતાના બોલીવુડ કરિયરની શરૂઆત ‘ધડક’ ફિલ્મથી કરી હતી, આ ફિલ્મએ બોક્સઓફિસ પર ખાસો પ્રભાવ પાડી શકી ન હતી. આ ફિલ્મમાં તેણે ઇશાન ખટ્ટર સાથે જોડી જમાવી હતી, એટલું જ નહી આ ફિલ્મમાં તેણે મુખ્ય હિરોઈન તરીકેનું પાત્ર ભજવ્યું હતું. આ ફિલ્મ બાદ તેની ગુંજન સક્સેના અને રુહી જેવી ફિલ્મોમાં કામ કરતી નજરે પડી હતી. આવનાર સમયમાં તે ‘દીસ્તાના-૨’ ,’ગુડ લક જેરી’ અને ‘મિલી’ જેવી ફિલ્મોમાં કાર્ય કરતી નજરે પડવાની છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *