વામીકાના જન્મના ૧૦ માસ બાદ અનુષ્કા શર્માએ કરાવ્યું ગ્લેમરસ ફોટોશૂટ, જુઓ તસ્વીરો….

Spread the love

બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્માને તેની પુત્રી વામિકાને જન્મના ૧૦ માસ બાદ અનુષ્કાએ ફોટોશૂટ કરાવ્યું હતું. આ ફોટોશૂટએ તેણે પોતાની ગ્રાજીયા મેગેઝીન માટે કરાવ્યું હતું. અનુષ્કાની આવી ગ્લેમરસ તસ્વીરોએ તેના ચાહોકો ખુબ પસંદ કરી રહ્યા છે અને કોમેન્ટમાં દિલ ખોલીને તેના વખાણ કરી રહ્યા છે. તેના આ ફોટોશૂટ પછી તેના પ્રેગ્નેંસી બોડીને લઇને ચર્ચામાં આવી હતી.

તમને જણાવી દઈએ કે અનુષ્કાએ અંદાજે ૧૦ માસ પેહલા જ વામિકાને જન્મ આપ્યો હતો તેમ છતાં તેણે સાવ ઓછા સમયમાં પેહલા જેવી જ ફીટ બોડી થોડા જ સમયમાં પ્રાપ્ત કરી લીધી છે. આ ફોટોશૂટ જોઈને હરએક માણસ હેરાન છે અને એટલું જ નહી આ ફોટોશૂટ બાદ તે ફરી ફિલ્મી પડદે દેખાશે તેવી ચર્ચાઓ થઈ રહી છે.

અનુષ્કાએ ફોટોશૂટ દરમિયાન પોતાની પ્રેગ્નેંસી વિશે ખુલ્લીને વાત કરી હતી, તે જણાવે છે કે તેણે ખુબ ચીંતા હતી કે તે બાળકને જન્મ આપ્યા બાદ પોતાના જ શરીરને નફરતન કરવા લાગે. હાલમાં જ તેણે એક ઈન્ટરવ્યુંમાં જણાવ્યું હતું કે તે પોતાની સ્કીન સાથે ખુબ સહજ છે. ઘણી બધી જૂની તસ્વીરોના ઈન્ટરવ્યું દરમિયાન તે કહે છે કે મે એક અઠવાડિયા પેહલા જ પોતાના એક મિત્ર સાથે વાત કરી આ વિશે વાત કરી હતી પ્રેગ્નેસી દરમિયાન મહિલાઓ પર કેવી રીતનું દબાણ હશે તે અંગે હું કેટલી ચિંતિત હતી.

તે જણાવે છે કે આ ફક્ત પ્રેગ્નેંસીની પેહલ કે પ્રેગ્નેંસી પછી નથી હોતું પણ બાળક ને જન્મ આપ્યા બાદ પણ આવું થાય છે. ખુબ સ્વપ્રેરિત થયા બાદ પણ હું આ બાબતે ખુબ વિચારતી હતી, હું હમેશા વિચારતી હતી કે શું હું મારા શરીરને નફરત કરવા લાગીશ ? આ ફક્ત તમારી વિચારસરણી છે કે તમે કેવા દેખાશો. અનુષ્કા વધુમાં કહે છે કે મારું શરીરએ પેહલા જેવું રહ્યું નથી, તે હવે પેહલા જેવું ટોન પણ નથી. હું તેના માટે પણ કાર્ય કરી રહી છુ કારણ કે મને ફીટ રેહવું વધુ પસંદ છે.

અનુષ્કા જણાવે છે કે તે વિરાટને પોતાની અમુક તસ્વીરો બતાવીને એમ કહ્યા કરી હતી કે પેહલા તે કેટલી સુંદર દેખતી હતી. વિરાટ કોહલી તેના પર કહે છે કે તને ખબર છે આ તું આજ કરતી હોય છો. તે અનુષ્કાને જણાવે છે કે તું આ ફોટોને અલગ દ્રષ્ટિકોણથી જુએ છે, પરંતુ જયારે હું તે ક્ષણે કહું કે તે એક સારી તસ્વીર છે ત્યારે તું કહીશ કે – તે ઠીક છે. અણુશક જણાવે છે કે તે પેહલાની જેમ પોતાની તસ્વીરો જોતી નથી અને જોવે છે તો તેને અપનાવતી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *