કેટરીના અને વિક્કીની હલ્દી સેરમેનીની તસ્વીરો શેયર કરવામાં આવી, જુઓ આ સુંદર તસ્વીરો

Spread the love

વિક્કી કૌશલ અને કેટરીના કેફના અંતે લગ્ન થય જ ગયા, છેલ્લા ઘણા બધા દિવસોથી આ બંનેના લગ્નને લઈ ઘણી બધી અફવાઓ અને સંભાવનાઓ લગાડવામાં આવી રહી હતી, પરંતુ હવે આ બંનેએ એક બીજા સાથે લગ્ન કરીને પોતાના જીવનની નવી શરૂઆત કરવા જઈ રહ્યા છે. આ અભિનેતા -અભિનેત્રીએ પોતાના લગ્નની તસ્વીરોએ સોશિયલ મીડિયા પ્રોફાઇલ પર શેયર કરી હતી.

વિક્કી અને કેટરીનાની હલ્દી સેરમેનીની તસ્વીરોએ શેયર કરી હતી, આ તસ્વીરમાં કેટરીના અને વિક્કીએ ખુબ ખુશ જોવા મળે છે, એટલું જ નહી આ તસ્વીરમાં કેટરીનાએ વિક્કીના મોઢા પર હલ્દી લગાવતી હોય તેવું નજરે પડે છે. આ તસ્વીરમાં કેટરીનાએ ખુબ રોમેન્ટિક મૂળમાં નજરે પડે છે. આ તસ્વીરમાં વિક્કી કૌશલ પણ ગુલાબી રંગનો દુપટ્ટો નાખેલ જોવા મળે છે.

આ તસ્વીરમાં સ્પષ્ટ પણે જોઈ શકાય છે કે કેટરીનાએ સફેદ રંગનો લેહઘો પેહર્યો છે અને તે એમાં ખુબ સુંદર લાગી રહી છે, એટલું જ નહી કેટરીનાએ ગળામાં સફેદ રંગના મોગરાના ફૂલનો હાર અને હાથમાં સફેદ રંગના ફૂલની કલીરો પેહરેલી છે, એટલું જ નહી તેણે પોતાના હાથમાં વિક્કીના નામની મેહંદી પણ લગાવી છે. આ તસ્વીરમાં કેટરીના કેફની મેહંદીની વિધિ પૂર્ણ કરવામાં આવી રહી છે.

વિક્કી કૌશલનો નાનો ભાઈ સન્ની કૌશલ આ તસ્વીરોમાં નજરે પડે છે, સન્નીના ચેહરા પરથી સ્પષ્ટ પણે જોઈ શકાય છે કે તેણે કેટરીનાને ભાભી બનાવી ને કેટલો ખુશ છે, સન્ની કૌશલ સિવાય આ તસ્વીરમાં કેટરીનાની બેહન અને તેની માતા પણ નજરે પડે છે. આવી તસ્વીરોમાં વિક્કી કૌશલના મિત્રોએ વિક્કી પર ડોલ ભરી ભીરને તેના પર પાણી નાખી રહ્યા છે, તમને જણાવી દઈએ કે આ પણ એક પંજાબી રસમ છે જે કરવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *