કોણ છે. આ અભિનેત્રી જે 19 વર્ષ ની ઉંમરે પણ દેખાય છે ખૂબજ સુંદર જે જોય ને તમે પણ ચોંકી જશો…..જુવો ફોટા
માત્ર 19 વર્ષની ઉંમરે અનુષ્કા સેને સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવી દીધો છે. તેનું કારણ અભિનેત્રીનો બોલ્ડ લુક અને તેની શાનદાર સ્ટાઈલ છે. અનુષ્કા તેના સોશિયલ મીડિયા પર અવારનવાર બિકીનીમાં તો ક્યારેક પૂલમાં મસ્તી કરતી તસવીરો શેર કરતી રહે છે, જેને જોઈને તમે પણ કહેશો કે નાની ઉંમરમાં આ અભિનેત્રી ખૂબ જ બોલ્ડ અને હોટ છે. જુઓ અનુષ્કા સેને સોશિયલ મીડિયા પર શેર કરેલી કેટલીક બોલ્ડ તસવીરો.
અનુષ્કા છેલ્લે જે રિયાલિટી શોમાં જોવા મળી હતી તેનું નામ ‘ખતરો કે ખિલાડી સીઝન 11’ છે.19 વર્ષની અનુષ્કા સેન તેના અભિનય કરતાં વધુ તેના બોલ્ડ કપડાના કારણે લાઇમલાઇટમાં રહે છે.
અનુષ્કા ઘણી સીરિયલ્સમાં જોવા મળી છે. જેમાં ‘યહાં મેં ઘર ઘર ખેલી’, ‘દેવોં કે દેવ મહાદેવ’, ‘બલવીર. ઇન્ટરનેટ વાલા લવ’ અને ‘ઝાંસી કી રાની’ સામેલ છે.
આ સિવાય અનુષ્કા ઘણા રિયાલિટી શોમાં પણ જોવા મળી છે. જેમાં ‘કોમેડી સર્કસ કા મહાબલી’ અને ‘કોમેડી નાઈટ્સ બચાવો તાજા’ સામેલ છે.
રિયાલિટી શો અને સિરિયલ્સ સિવાય અનુષ્કા ઘણા મ્યુઝિક વીડિયોમાં પણ જોવા મળી છે. આ બધામાં અનુષ્કાએ પોતાની કિલર સુંદરતાથી લોકોને દિવાના બનાવી દીધા છે.