લગ્નની ખબરો વચ્ચે કેટરીના કેફ પર ભડક્યા વિક્કી કૌશલ, બંને વચ્ચે થયો ઝગડો. જાણો ઝગડાનું કારણ.

Spread the love

હાલના સમયમાં સોશિયલ મીડિયા પર કેટરીના કેફ અને વિક્કી કૌશલના લગ્નની બાબત ને લઇને ખુબ ચર્ચામાં છે. એવું જાણવા મળી રહ્યું છે કે કેટરીના કેફ અને વિક્કી કૌશલએ ડીસેમ્બર મહિનામાં લગ્નના સબંધમાં જોડાશે. આ બંનેના લગ્ન લઇને હાલમાં રોજબરોજ ઘણા બધા સમાચારો જાણવા મળી રહ્યા છે. થોડા સમય પેહલા જ તે દિવાળીના સમયમાં વિક્કી અને કેટરીનાએ ગુપ્ત રીતે રોકો કર્યાં હોવાની વાત સામે આવી હતી, કેહવામાં આવે છે કે આ વિધિએ કબીર ખાનના ઘર પર કરવામાં આવી હતી.

લગ્ન પેહલા જ કેટરીના અને વિક્કી કૌશલ વચ્ચે ઝગડો થયો તેવી વાત સામે આવી રહી છે, આ વાતએ તેના ચાહકોને ખુબ હેરાન કરી દીધા છે, એવો દાવો કરવામાં આવી રહ્યો છે લગ્નના થોડા દિવસો પેહલા જ તે કેટરીના અને વિક્કી વચ્ચે ખુબ ઝગડો થયો હતો. રીપોર્ટ અનુસાર રોકા વળી વાત ખબર મીડિયામાં લીક થઈ ગઈ હોવાથી વિક્કી અને કેટરીના વચ્ચે ખુબ ઝગડો થયો હતો. વિક્કી કૌશલએ રોકાની ખબર મીડિયામાં જોઈ તો તે ખુબ ગુસ્સે થયા હતા અને આ વાતને લઈને કેટરીના અને વિક્કી વચ્ચે ઝગડો થયો હતો.

થોડા સમય પેહલા એવી રીપોર્ટ સામે આવી હતી કે વિક્કી અને કેટરીના પોતાના સબંધ વિશે ઓફિશ્યલી જાહેર કરવાની વાત કરી રહ્યા હતા. તેના માટે આ બંને એક નોટ જાહેર કરી શકે છે. કેટરીના અને વિક્કીએ પોતાના લગ્નની ઘોષણા એ મીડિયામાં કરવા માંગે છે અને પોતાની જીવનની શરૂઆત માટે શુભેચ્છાઓ માગશે. તે બંનેના મીડિયા સાથે સબંધ ખુબ જ સારા છે અને તે બધાની સાથે પોતાની આ ખુશીને વ્યક્ત કરવાની ઈચ્છા ધરાવે છે.

કેટરીના અને વિક્કીના લગ્નમાં બોલીવુડના સુપરસ્ટારોએ ખુબ ધૂમ મચાવશે. એવો દવાઓ કરવામાં આવી રહ્યો છે કે આ કપલના લગ્નમાં કરણ જોહર, સિધાર્થ મલ્હોત્રા, કીયારા અડવાણી, કબીર ખાન, રોહિત શેટ્ટી, વરુણ ધવન જેવા ઘણા બધા બોલીવુડના મોટામ મોટા સુપરસ્ટારો હાજરી આપશે. માનવામાં આવી રહ્યું છે કે તેઓના લગ્ન ૭ ડીસેમ્બરથી ૯ ડીસેમ્બર સુધી રાજસ્થાનના સવાઈ માધોપુર સિક્સ સેંસ ફોર્ટમાં ખુબ જ ધૂમ ધામથી થવાના છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *