અર્જુન કપૂર અને મલાઈકા અરોરાનો ઇવેન્ટ દરમિયાનનો આ વિડીયો થયો વાયરલ ! આ કારણે બન્યા ટ્રોલનો શિકાર…જુઓ શું થયું વિડીયોમાં

Spread the love

ફિલ્મોની દુનિયા સાથે જોડાયેલા અભિનેતા અને અભિનેત્રીઓ તેમના કરિયર અને ફિલ્મો વગર પણ ઘણાય વખત કોઈ ફંકશન કે ઇવેન્ટમાં લાઈમલાઈટમાં બન્યા રહેતા હોઈ છે. તેવીજ રીતે હાલ એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખુબજ વાયરલ થઇ રહ્યો છે. જ્યા ગઈકાલે બૉલીવુડ ઇન્ડસ્ટ્રીઝ અનિલ કપૂર, આદિત્ય રોય કપૂર, કૃતિ સેનન, ભૂમિ પેડનેકર, અર્જુન કપૂર, મલાઈકા એરોરા જેવા જાણીતા સ્ટારે હાજરી આપી હતી.

WhatsApp Image 2023 06 02 at 5.22.31 PM 1

તો વળી આ દરમિયાન બીજા સ્ટાર કરતા પણ અર્જુન કપૂર અને મલાઈકા અરોરા ખુબજ સુંદર લાગી રહ્યા હતા. તેમજ તેમનો એક વિડીયો પણ હાલ સોશિયલ મીડિયા ઉપર ખુબજ વાયરલ થઇ રહ્યો છે. આમ આ વિડીયોમાં તે બન્ને ખુબજ સરસ રીતે એક બીજા સાથે પોઝ આપીને તસવીરો પડાવતા જોવા મળ્યા હતા. આ ઇવેન્ટમાં અર્જુન કપૂર પર્પલ કલરના જેકેટ સાથે બ્લેક ટી શર્ટમાં ખુબજ સ્ટાઈલિશ લાગી રહ્યો હતો.

WhatsApp Image 2023 06 02 at 5.22.31 PM

જયારે બીજી બાજુ મલાઈકા અરોરા અને અર્જુન કપૂરનો આ વિડીયો જોયા પછી તેમને ખુબજ ટ્રોલ કરવામાં આવી રહયા છે. અને તે વાતનો અંદાજ તમે વિડીયોના કોમેન્ટ સેક્શનને જોઈને આરામથી લગાવી શકો છો કે ટીએમના આ લુકને લાઇની અમુક લોકો તેમને ટ્રોલ કરી રહયા છે. આમ કપલના આ વિડીયો પર યુઝરે કોમેન્ટ કરી કે, તેણીએ તેમના શ્વાસ કેમ રોકેલા છે જે બાદ ફરી એક યુઝર કોમેન્ટ લખે છે કે ફ્લોપ બીએફ ઓર જીએફ તો વળી એક યુઝરે તેમની ઉમર જોઈને લખ્યું કે બંને માં દીકરો લાગી રહયા છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. દેશી ગુજરાતી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ દેશી ગુજરાતી કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *