આ નાના એવા બાળકે શિક્ષકને પણ ગોથા ખવડાવી દીધા ! ગાય ઉપર નિબંધ લખવાનું કહ્યું તો…જુઓ ફન્ની વિડીયો

Spread the love

મિત્રો તમે આજના સોશિયલ મીડિયા વાળા સમયમાં અવાર નવાર એવા ખુબજ હસાવી દેતા વિડીયો જોતા હોવ છો જે જોયા બાદ તમે પણ પેટ પકડીને હસવા પર મજબુર થઇ જતા હશો. તેમજ ઘણી વખત નાના બાળકો પણ તેની મસ્તી અને નખરા થી લોકોને ખુજ હસાવી દેતા હોઈ છે. તેવામાં હાલ એક તેવોજ વિડીયો સોશિયલ મીડીયા ઉપર ખુબજ વાયરલ થઇ રહ્યો છે. આવો તમને આ વિડીયો વિષે વિગતે જણાવીએ.

મિત્રો તમે વાયરલ થઇ રહેલા વિડીયોમાં જોઈ શકો છો કે એક નાનો બાળક હાથમાં ચોક લઈને બોર્ડની સામે ઉભેલો હોઈ છે અને એટલીજ વારમાં ટેનમાં શિક્ષક તેણે કહે છે કે બેટા ગાય પર નિબંધ લખવાનો છે તારે ચલ તો શરુ થઇ જા. આમ ત્યારે ગાય પર નિબંધ લખવાની જગ્યાએ બાળક કંઈક એવું લખે છે, જેને વાંચીને શિક્ષકના હોશ ઉડી જાય છે. હવે તે શું હતું તે જાણવા માટે તો તમારે આ આખો વીડિયો જોવો પડશે.

આ વીડિયો કઈ સ્કુલનો છે તે તો ખ્યાલ નથી. પરંતુ તેને જોઈને લોકો કહી રહ્યા છે કે, વાહ આદર્શ બાળક. લોટપોટ કરી દેવાવાળા આ વીડિયોને @memecentral.tebનામના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. યૂઝરે વીડિયો પર મજેદાર કેપ્શન લખ્યું છે, વર્ક સ્માર્ટ- નોટ હાર્ડ. યુઝર્સે મજેદાર પ્રતિક્રિયાઓ આપી છે. એક યુઝરે લખ્યું છે કે, ‘સીધી બાત નો બકવાસ’ બીજા યુઝરનું કહેવું છે કે, ‘ચલો આ બાળકને નિબંધનો સ્પેલિંગ તો ખબર છે, આટલી ઉંમરે તો હું મારું નામ પણ ન હતી લખી શકતી.’ એક અન્ય યુઝરે લખ્યું કે, ‘બાળકનો IQ લેવલ તો 9999 છે.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *