46 વર્ષીય પૂજા બત્રાની આ હરકતે હચમચાવી દીધું ઇન્ટરનેટ ! વિડીયો જોઈ નહિ આવે વિશ્વાસ….જુઓ વિડીયો
મિત્રો વાત કરવામાં આવે તો આજના સોશિયલ મીડિયાના સમયમાં દરેક લોકો પોતાની એક અલગ જ ઓળખ ધરાવતા હોઈ છે. અને પોતાના સ્ટેટ્સને હાઈ ફાઈ દેખાડવા માટે કોઈ કસર મુક્ત હોતા નથી. આમ આ સાથે તમને જણાવીએ તો ફિલ્મ જગતમાં પણ મોટા મોટા સેલિબ્રિટીઓ પણ એક અલગ ઓળખ ધરાવતા હોઈ છે.
તેવામાં હાલ એક એક્ટ્રેસ કે જાણું નામ પૂજા બત્રા છે જેનો એક વિડીયો હાલ સોશિયલ મીડિયા ઉપર ખુબજ વાયરલ થઇ રહ્યો છે જે જોટાયા બાદ યુઝર પણ તેમને ખુબજ ટ્રોલ કરી રહયા છે. આવો તમને આ વિડીયો વિષે વિગતે જણાવીએ .આમ તમને જનવાએ વિરાસત અને હસીના માન જાયેગી જેવી ફિલ્મોમાં કામ કરી ચુકેલી 46 વર્ષીય પૂજા બત્રા હાલ એક્ટિંગથી દૂર રહીને પોતાનું જીવન શાંતિ પૂર્વક પસાર કરી રહી છે.
તો વળી આ સતાહૈ સાથે તે સોશિયલ મીડિયા ઉપર ખુબજ એક્ટિવ રહેતી જોવા મળે છે. અને આવર નવાર તે તેના ફોટો અને વિડીયો શેર કરતી રહેતી હોઈ છે. આમ હાલમાંજ તેને શેર કરેલ તેનો એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર હંગામો મચાવી રહ્યો છે. આમ હકીકતમાં જનવાઈએ તો તેણે જે કપડા પહેર્યા છે તે લોકોને પસંદ આવી રહ્યા નથી. અને તેને લોકો ખુબજ ટ્રોલ કરી રહ્યા છે.
View this post on Instagram
આમ આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે પૂજા બત્રાએ જે વિડીયો શેર કર્યો છે તેમાં તે બગીચામાં તો વળી કયારેકે સ્વિમિંગ પુલમાં મસ્તી કરતી જોવા મળી રહી છે.આમ આ સાથે તેને ગોગલ્સ પણ પહેરેલા છે. આમ હાલ આ વિડીયો ખુબજ વાયરલ થઇ રહ્યો છે તેમજ લોકો પણ તેમના વિડીયો પર ઉગ્ર કોમેન્ટ કરુંય રહ્યા છે.