ભયંકર અકસ્માત થી બચ્યો આ બાળક, અચાનક રોડ ક્રોચ કરતા થયું એવું…..જુવો વિડીયો

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં સોસ્યલ મીડયાનો જમાનો છે આપણે સૌ સોસ્યલ મીડ્યાના વિવિધ માધ્યમ નો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરે છે. આપણે સોસ્યલ મીડયા પર અનેક અકસ્માત ને લાગતા બનાવો જોઈએ છીએ જે પૈકી અમુક બનાવો ઘણાજ વિકારળ હોઈ છેજેને જોઈને આપણો શ્વાસ ઉધ્ધર થઇ જાય છે. જોકે ઘણા એવા પણ બનાવો નજરે પડે છે કે જ્યાં અકસ્માત તો ઘણો વિકરાળ હોઈ છે પરંતુ તેમાં કોઈને પણ ઈજા પહોચતી નથી.

આ સમયે જૂની કહેવત “ રામ રાખે તેને કોણ ચાખે “ યાદ આવે છે. કે જ્યાં વિકરાળ અકસ્માત માં પણ વ્યક્તિ કોઈ પણ ખરોચ વિના પણ આસાનીથી બચી જાય છે. હાલમાં સોસ્યલ મીડયા પર આવોજ એક વીડિઓ ઘણો વાયરલ થઇ રહ્યો છે જેને જોઇને તમે પણ બાળકના નસીબ ના વખાણ કારસો વીડિઓ જોતા એવું લાગે છે જાણે બાળકને નવું જીવન મળ્યું હોઈ તો ચાલો આપણે આ વાયરલ વીડિઓ અંગે વધુ માહિતી મેળવીએ.

મળતી માહિતી અનુસાર આ વીડિઓ કેરળ ના કન્નુર ના એક રસ્તના નો છે કે જયના સીસીટીવી માં એક ભયાનક અકસ્માત રેકોર્ડ થયો છે. વીડિઓ માં જોઈ શકાય છે કે એક રસ્તા પર અમુક વાહનો પસાર થઇ રહ્યા છે. તેવામાં પાસેના જાડીઓ માંથી એક બાળક તેજ રફતાર ગતિ સાથે સાઇકલ લઈને મુખ્ય રસ્તા પર આવી ચડે છે.

જે બાદ બાળક રસ્તા પરથી પસાર થઇ રહેલ એક તેજ રફતાર સ્કુટર સાથે અથડાઈ છે જેના કારણે બાળક ફંગોળાઈ ને રસ્તાની બીજી બાજુ દુર જઈને પડે છે. જયારે તેની સાઇકલ રસ્તાની વચ્ચે જા પડી જાય છે. આ સમયે પાછળથી અઆવી રહેલ એક તેજ રફતાર બસ તે સાઇકલ પર ચડી જ્યાં છે અને સાઇકલ ના ભુક્કા બોલી જાય છે આ સમયે રાહતની વાતએ હતીકે અકસ્માત ના કારણે બાળક ને કોઈ ઈજા પહોચી નહતી. અકસ્માત બાદ લોકો એકઠા થઇ જાય છે અને બાળકને સુરક્ષિત જાણી રાહત અનુભવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *