1 જુલાઈ થી જોવા મળશે આ 5 ફેરફારો જે તમારી આવક ને કરશે અસર….જડપથી જાણો

Spread the love

આપના દેશમાં દર મહિનાની પહેલી તારીખો આવતાની સાથે જ ઘણા બદલાવો ની ખબરો પણ સામે આવી જટાઈ હોય છે જે સામાન્ય વ્યક્તિ ના જીવનધોરણ પર એવી અસર કરી કરતાં હોય છે આવા ફેરફારો ના કારણે લોકોના ખિસ્સા પર વધારે થતી હોય છે. ત્યારે હાલમાં આવી રહેલ જુલાઇ મહિનાની પહેલી તારીખ ના આવતાની સાથે જ થોડા નવા ફેરફારો પણ સામે આવી રહ્યા છે જે દરેક લોકોની રાતોની ઊંઘ ખરાબ કરી રહી છે. જી હ 1 જુલાઇ ના રોજ આપના દેશમાં પણ ઘણા ફેરફારો થવા જય રહ્યા છે જેમાં જુલાઇ મહિનાની શરૂઆત માં બેન્ક, વાહનો ને લઈને ઘણા ફેરફારો હવા જય રહ્યા છે. તો આવો જાણીએ આ ફેરફારો વિષે.

1. 01 જુલાઇ 2023 થી ઇલેક્ટ્રીક વાહનો ના નવા દરમાં વધારો થવાનો છે. ઉધ્યોગ મંત્રાલય એ FAME -II ની સબસિડીની રકમમાં સુધારો કરીને રૂપિયા 10,000 પ્રતિ kwh કરી છે. જે અગાઉ રૂપિયા 15000 પ્રતિ kwh હતી. જે સબસિડીના ઘટવાના કારણે મોટા ભાગના ઈલેક્ટ્રોનિક વાહનો ને લગભગ 25000 રૂપિયાથી 35000 રૂપિયા સુધી મોંઘા થઈ શકે છે.

2. હવેથી આખા ભારત દેશમાં નબળી ગુણવંતા વાળા ચપ્પલ કે બટનું વેચાણ કરવામાં આવશે નહીં. એટ્લે કે 1 જુલાઇ 2023 થી ભારતમાં નબળી ગુણવંતા ફૂટવેર ના ઉત્પાદન અને વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવશે. સરકારે ફૂટવેર એકમોને વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇજેશન ના ધારા ધોરણ અનુસાર પાલન કરીને ગુણવતા નિયંત્રણ ને આદેશ લાગુ કરવા કહ્યું છે. સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ આ આદેશ પછી દેશમાં નબળી ગુણવંતા ના ફૂટવેરના ઉત્પાદન અને વેચાણ બંને બંધ થઈ જશે

3. હવે શરૂ થતાં મહિનાથી એટ્લે કે 1 જુલાઇ 2023 થી RTO ને બદલે હવે શો રૂમમાથી જ નંબર પ્લેટ મળે તેવી વ્યવસ્થા શરૂ કરવામાં આવશે. જેનાથી તમામ વાહનો જેવા કે ટુ વ્હીલ, થ્રી વ્હીલ, કાર, 7.5 ટનથી ઓછી શમતા ધરાવતા માલસામાન, ટ્રેક્ટર અને અન્ય સાધનો ને પણ આ નિયમો લાગુ પડસે. આ નિયમ લાગુ પડ્યા બાદ ગુજરાતમાં નંબર પ્લેટ વિનાના વાહનો જોવા મળશે તો તેને મોટો દંડ ફટકારવામાં આવશે. અને 1 જુલાઇ બાદ નંબર પ્લેટ વિનાની ગાડીઓ વિરુધ્ધ કાર્યવાહી પણ કરવામાં આવશે. એટ્લે કે 1 જુલાઇ 2023 બાદ ‘ Applied For Registration ‘ નું સ્ટિકર લગાવેલ હશે તો પણ દંડ ફટકારવામાં આવશે.

4. જુલાઇ માહિનામાં 5 કે 10 નહીં પરંતુ શનિવાર અને રવિવાર ની રજાઓ સહિત 15 દિવસ સુધી બેન્કો બંધ રહેશે. જેનું લિસ્ટ RBI એ જાહેર કર્યું છે. તમારે પણ બેકમાં મહતવી કામગીરી હોય તો આ લિસ્ટ જલ્દી ચેક કરો.

5. આ સાથે જ 1 જુલાઇ 2023 થી PNG, CNG ના નવા ભાવો જાહેર કરવામાં આવ્યા છે. ગેસ સિલિન્ડર ના નવા ભાવો જાહેર કરવામાં આવ્યા છે. હાલમાં જ 1120 આજુબાજુ રાંધણ ગેસ નો બાટલો ગુજરાતમાં મળી રહ્યો છે જ્યારે આંતરરાસ્તરીય બજારમાં ભાવ ઘટવાની સંભાવના છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *