જેલર ફિલ્મનું શૂટિંગ પૂરું થતાજ સુપરસ્ટાર રજનીકાંત અને તમન્ના ભાટિયાએ કર્યું સેલિબ્રેશન…જુઓ આ ખાસ તસવીરો

Spread the love

મિત્રો સાઉથના ફિલ્મોની વાત કરવામાં આવે અને તેમાં સુપરસ્ટાર રજનીકાંત કોઈ નો ઓળખતું હોઈ તેવું બાણેજ નહિ. તેવીજ રીતે હાલ તમારી પાસે તેમની તાજા તસવીરો લઈને આવ્યા છીએ. હાલ રજનીકાંત તેમની આગામી ફિલ્મ જેલરને લઈને ખુબજ ચર્ચાનો વિષય બની ચુક્યા છે. તો વળી આ ફિલ્મમાં તેમની સાથે લીડ રોલ તરીકે જાણીતી અભિનેત્રી તમન્ના ભાટીયા લીડ રોલ તરીકે જોવા મળશે.

તો વળી હાલમાંજ તેમના ફિલ્મ જેલર નું શૂટિંગ પૂરું થઇ ચૂક્યું છે જે બાદ રાજની કેન્ટ, તમન્ના ભાટિયા, તેમજ ફિલ્મના બધા જ મેમ્બરો સેલિબ્રેશન કરતા નજરે આવ્યા છે. જેમની તસવીરો હાલ સોશિયલ મીડિયા ઉપર ખુબજ વાયરલ થઇ રહી છે. તેમજ એક તસ્વીરમાં રાજનીકાંત ખબજ સરસ એક્સપ્રેશન કરતા નજરે આવી રહ્યા છે.

આમ તેમની તસવીરો અને ફિલ્મની લઈને ચાહકો ખુબજ તેમને ખુબજ પસંદ અને કી રહ્યા છે તેમજ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહયા છે તેમજ આ તસવીરમાં ફિલ્મના ડિરેકટર નેલ્સન દિલીપકુમાર પણ જોવા મળી રહ્યા છે. તેમજ આ સાથે તમને જણાવીએ તો આ ફિલ્મમાં રાજનીકાંત જેલરનું પાત્ર નિભાવતા જોવા મળશે.

આમ લાંબા સમય બાદ તેઓ એક નવી ફિલ્મમાં કમબેક કરી રહ્યા છે. નેલ્સન દિલીપકુમાર દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘જેલર’માં રજનીકાંત અને તમન્ના ભાટિયા ઉપરાંત મોહનલાલ, શિવ રાજકુમાર, રામ્યા કૃષ્ણન, યોગી બાબુ, વિનાયકન અને વસંત રવિ પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મ ‘જેલર’ 10 ઓગસ્ટ, 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *